મુકેશ અંબાણીએ જિમમાં ગયા વિના કેવી રીતે ઘટાડ્યો હતો 15 kg વજન

Mar 13, 2025, 03:34 PM

રિલાયન્સના માલિક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત રહે છે તો પછી તેઓ પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખે છે.

ફિટ અને સ્વસ્થ

મુકેશ અંબાણી પોતાને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ખાય છે. થોડા સમય પહેલા તેમનો વજન ખુબ જ વધી ગયો હતો.

15 કિલો વજન ઘટાડ્યો

મુકેશ અંબાણીએ કેટલીક ડાયેટની મદદથી જ પોતાનો 15 કિલો વજન ઘટાડ્યો હતો. તેમણે કોઈ કસરત કરી ન હતી. ચાલો તેના વિશે જાણીએ.

મોર્નિંગ યોગા

મુકેશ અંબાણી સવારે 5:30 પર ઉઠી જાય છે અને સૌથી પહેલા યોગા કરે છે. યોગાથી તેમની એકાગ્રતા વધે છે અને બોડી ફીટ રહે છે.

વોક-સૂર્ય નમસ્કાર

તેના પછી મુકેશ અંબાણી ચાલે છે. તેઓ પોતાના ઘરમાં જ થોડીવાર વોક કરે છે અને પછી સૂર્ય નમસ્કાર કરે છે.

શાકાહારી ભોજન

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશ શાકાહારી ભોજન ખાય છે. તેઓ ઘરે બનેલું જમવાનું અને ખાસ કરીને ગુજરાતી વ્યંજન પસંદ કરે છે.

બ્રેકફાસ્ટ

મુકેશ અંબાણી સવારના નાસ્તામાં ફળ, જ્યુસ, ઇડલી સંભાર ખાય છે. જે પેટ ભરે છે અને હેલ્દી રાખે છે.

લંચ-ડિનર

મુકેશ અંબાણી લંચ-ડિનરમાં આખુ ભોજન કરે છે. લીલા શાકભાજી, દાળ, ચોખા, રોટલી સલાડ અને ઢોકળા.

મસાલાથી દૂર

વજન ઓછો કરવા માટે મુકેશ અંબાણી મસાલેદાર ભોજનથી દૂર રહેતા હતા. મસાલેદાર શાકભાજી અથવા ખાવાથી વજન ઝડપી વધે છે.

ઝંકફૂડ અને દારુ નહીં

મુકેશ અંબાણી ઝંક ફૂડ અને દારુ જેવી વસ્તુઓથી ખુબ જ દૂર રહે છે. તે માત્ર શાકાહારી ખાવાનું ખાય છે અને હેલ્દી રહે છે.