કારમાં આ ફળ કાપીને મૂકી દો, તમામ પ્રકારની દુર્ગંધ થઈ જશે ગાયબ

Dec 17, 2025, 03:47 PM

કાર

ક્યાંય પણ અવરજવર કરવા માટે કાર એક સુવિધાજનક સાધન બની ગયું છે. આજ કારણ છે કે, આજકાલ દરેક ઘરમાં કાર હોય છે. કારને રાખવાની સાથે તેની સંભાળ પણ રાખવી જરૂરી છે.

કારમાં દુર્ગંધ

ગણી વખત કારના એસી અથવા ડકમાં બહારની દુર્ગંધ અંદર આવી જાય છે. પછી આ દુર્ગંધના કારણે કારમાં સવાર લોકો મુશ્કેલીમાં મૂકાય જાય છે. આ દુર્ગંધ જલ્દીથી બહાર નીકળતી પણ નથી.

શું કરવું

જો તમે પણ કારની દુર્ગંધથી પરેશાન છો તો એક સરળ રીત અપનાવીને તેનાથી છૂટકારો મેળવી શકો છો. ચલો તમને તે ટ્રિક વિશ જણાવીએ.

ફળનો ઉપીયોગ

મોટાભાગના લોકો આ ફળને મજાથી ખાય છે અને તેનો જ્યૂસ પણ પીવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ સફરજનની. જીહાં, સફરજનથી દુર્ગંધથી છૂટકારો મળી જશે.

કેવી રીતે ઉપીયોગ કરશો

ચલો તમને જણાવીએ કે કાર માંથી આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે સફરજનનો ઉપીયોગ કેવી રીતે કરશો.

સ્ટેપ-1

સૌથી પહેલા સફરજનને બે ટૂકડામાં કાપી લેવાનું છે.

સ્ટેપ-2

સફરજનનો એક ટુકડો કારના આગળના ભાગમાં અને બીજો ટુકડો પાછળની સીટની નીચે મૂકી દો.

સ્ટેપ-3

હવે કારને 1 કલાક માટે બંધ કરીને છોડી દો. હવે કારમાં રહેલી કોઈ પણ પ્રકારની દુર્ગંધ ગાયબ થઈ જશે. આ ટ્રિકને જરૂરથી ટ્રાય કરી જુઓ.