Oct 13, 2025

દિવાળી વેકેશનમાં ગોવા જાવ તો આ સિક્રેટ દરિયાકિનારે જવાનું ભૂલતા નહીં

Rakesh Parmar

ગોવામાં દિવાળી વેકેશન

ગોવા એવું સ્થળ છે જ્યાં દિવાળી દરમિયાન મિત્રો સાથે જવાનો પ્લાન દરેકે બનાવ્યો જ હશે. કેટલીય વાર ગોવા જઈ આવો પણ મન ભરાતું નથી. હવે જો તમે આ વખતે પણ ગોવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સિક્રેટ બીચ વિશે બહુ ઓછા લોકોને ખબર હશે.

Source: social-media

દિવાળીની રજાઓ માટે ટ્રાવેલ ટિપ્સ

દિવાળી વેકેશનમાં ગોવા જવાનું મન દરેકને થાય છે. અહીં લોકો દરીયા કિનારે બેસીને મજા માણે છે. સાથે જ બીચ પર સારી એવી મસ્તી પણ કરે છે. ગોવામાં બીચોની ભરમાર છે પરંતુ ઘણા એવા ખુફિયા બીચ પણ છે જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે.

Source: social-media

ગોવા બેસ્ટ પ્લેસ

તો ચલો તમને આ બીચ વિશે જણાવીએ. જો તમે તમારી પત્ની કે ગર્લફ્રેડ સાથે ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં જરૂરથી જાવ.

Source: social-media

બટરફ્લાઈ બીચ

આ ઓફબીટ બીચ લોકોની પ્રથમ પસંદ છે. અહીં તમે બોટિંગ અથવા ટ્રેકીંગ કરીને પહોંચી શકો છો.

Source: social-media

કાકોલેમ બીચ

આ બીચને સૌથી રોમેન્ટીક બીચમાં ગણવામાં આવે છે. આ જગ્યા કપલ્સના રોમાન્સ માટે ખુબ જ સારી જગ્યા છે.

Source: social-media

ગલગીબાગા બીચ

આ બીચ પ્રાકૃતિક રૂપે અન્ય સ્થાનો કરતા વધુ સુંદર છે. અહી તમને ઘણા બધા કાચબાઓ જોવા મળશે.

Source: social-media

હોલેંટ બીચ

અહીં દરિયો ખુબ જ શાંત રહે છે. અહીંનો સનરાઈઝિંગ સીન તો તમને જિંદગીભર યાદ રહેશે.

Source: social-media

બેતાલબતીમ બીચ

તાડના વૃક્ષોથી ઘેરાયેલો આ બીચ કપલ્સ માટે પરફેક્ટ જગ્યા છે. અહીં સનસેટનો નજારો ખુબ જ સુંદર હોય છે.

Source: social-media

કાલાચા બીચ

ભીડભાડથી દૂર આ સફેદ રેતવાળા બીચ પર સૂઇને તડકાની મજા લેવા માટે મસ્ત જગ્યા છે.

Source: social-media

Source: social-media