Nov 13, 2025

આ ભેંસને કહેવામાં આવે છે ‘કાળું સોનું’, આપે છે આટલા લીટર દૂધ

Rakesh Parmar

ઘણા પ્રકારની ભેંસ

ભારતમાં ભેંસની ડિમાન્ડ હોય છે. તેનું કારણ છે તેનું દૂધ. આપણા દેશમાં ઘણા પ્રકારની ભેંસોની જાત છે.

Source: social-media

કાળું સોનું

આવામાં આજે અમે તમને એવા પ્રકારની ભેંસ વિશે જણાવીશું, જેને કાળું સોનું પણ કહેવામાં આવે છે.

Source: social-media

દૂધ ઉત્પાદનનો રેકોર્ડ

આ ભેંસએ દૂધ ઉત્પાદનમાં એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Source: social-media

મુર્રાહ જાતિ

જીહાં, મુર્રાહ જાતિની ભેંસને કાળું સોનું કહેવામાં આવે છે. આ જાતિ દરરોજ 20 લીટરથી વધુ દૂધ આપવાની ક્ષણતા ધરાવે છે.

Source: social-media

ક્યાં જોવા મળે છે

હિસાર, જિંદ, ભિવાની અને રોહતકમાં આ ભેંસની આ જાતિ સૌથી વધુ જોવા મળે છે.

Source: social-media

પ્રતિયોગિતા

થોડા સમય પહેલા એક ખાસ ગામ સિંધવામાં પશુપાલક વિભાગની દેખરેખમાં દૂધ ઉત્પાદન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Source: social-media

કેટલું દૂધ

આ સ્પર્ધામાં ઈશ્વર સિંધવાની ભેંસ રાધાએ એક દિવસમાં 35.669 કિલોગ્રામ દૂધ આપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

Source: social-media

ખાસિયત

મુર્રાહ જાતિની ભેંસના જલેબી આકારના નાના સીંગડા હોય છે. જેમાં અણી પણ હોય છે.

Source: social-media

ખુબીઓ

તેમના માથા, પૂંછડી અને પગના વાળનો રંગ સોનેરી, ગળું અને માથું પાતળું, સ્તન ભારે અને લાંબા હોય છે.

Source: social-media

ઓળખ

નાક વળેલું હોય છે, જે તેને બીજી ભેંસોની જાતિઓથી અલગ ઓળખ આપે છે.

Source: social-media

Source: social-media