પ્રીતિ ઝિંટા અને કાવ્યા મારનને ટક્કર આપે છે આ ટીમની માલકિન

Apr 15, 2025, 03:03 PM

આઈપીએલમાં એક જમાનામાં ડેક્કન ચાર્જર્સ નામની ટીમ હતી. જેની માલકિન ગાયત્રી રેડ્ડી હતી.

ડેક્કન ચાર્જર્સ ટીમ 2008 થી 2012 સુધી IPL માં રમી અને 2009 માં આ ટીમે ટ્રોફી પણ જીતી હતી.

તે સમયે આ ટીમની માલકિન ગાયત્રી રેડ્ડી મેદાન પર ખુબ જ એક્ટિવ રહેતી હતી.

તે હંમેશા પોતાની ટીમને સપોર્ટ કરતી દેખાતી હતી.

તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તે કાવ્યા મારન સિવાય પ્રીતિ ઝિંટાને પણ ટક્કર આપી રહી છે.

તેનો અંદાજ કોઈ અભિનેત્રીથી ઓછો નથી હોતો.

તે હંમેશા પોતાના લુક્સની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

જો તમે પણ ઈચ્છો તો તેના લુક્સથી ટિપ્સ લઈ શકો છો.