વર્ષ 2025 માં પાકિસ્તાનીઓએ Google પર સૌથી વધુ આ સવાલનો જવાબ શોધ્યો

Dec 11, 2025, 03:09 PM

ગૂગલ વર્ષના અંતમાં સર્ચ ટ્રેન્ડ્સની જાણકારી શેર કરે છે. આ વર્ષે પણ અલગ-અલગ દેશોનું લિસ્ટ જારી કર્યું છે.

આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આવો જાણીએ પાકિસ્તાનીઓએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું.

ગૂગલે હાઉ ટૂ કેટેગરીની જાણકારી શેર કરી છે.

How to Searches કેટેગરીમાં પાકિસ્તાનના લોકોએ ટ્રાફિક ચલણ વિશે સર્ચ કર્યું છે અને તે પણ એક જ શહેરમાં સૌથી વધું.

પાકિસ્તાનીઓએ હાઉ ટુ ચેક ઈ ચાલાન કરાચી સૌથી વધુ સર્ચ કર્યું છે.

તેના પછી બીજા સ્થાને હાઉ ટુ સી અનસેંટ ઈન્સ્ટાગ્રામ મેસેજ સર્ચ કર્યું છે.

પાકિસ્તાનીઓએ જે ત્રીજી સૌથી વધુ સર્ચ કરી છે તે હાઉ ટુ કાર ઈંશ્યોરન્સ છે.

આ સિવાય પાકિસ્તાનીઓએ હાઉ ટુ ઈન્વેસ્ટ ઈન ક્રિપ્ટો કરન્સી અને સ્ટોર માર્કેટમાં રોકાણ કરવાને લઈ સર્ચ કર્યું છે.