Nov 04, 2025

ઋતુ પ્રમાણે પોતાનું ઝેર બદલે છે આ ખતરનાક સાપ

Rakesh Parmar

રસેલ વાઇપર

ભારતમાં સાપોની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ રસેલ વાઇપર સૌથી ખતરનાક અને રહસ્યમય છે. તેને ઘોણસ અને દોબાયા પણ કહેવામાં આવે છે.

Source: social-media

ઋતુ પ્રમાણે ઝેર

તમને જણાવી દઈએ કે રસેલ વાઇપર, વાઇપર પરિવારનો સાપ છે અને ભારતના બિગ ફોર ઝેરીલા સાપોમાં સામેલ છે. સૌથી ખતરનાક વાત એ છે કે તે ઋતુ પ્રમાણે પોતાનું ઝેર બદલી નાંખે છે.

Source: social-media

મોસમ અને ઝેર

રસેલ વાઇપરનું ઝેર ગરમીમાં હેમોટેક્સિક અને વરસાદ આવતા-આવતા ન્યૂરોટોક્સિક થઈ જાય છે. આ સાપનું શરીર તાપમાન બદલાવાથી વેનમ ગ્લૈંડમાં પ્રોટીન સંરચના બદલાય છે.

Source: social-media

રસેલ વાઇપરની ઓળખ

આ સાપની લંબાઈ 1-1.5 મીટર, માથું ત્રઇકોણાકાર અને આંખો મોટી હોય છે. રાતમાં સક્રિય રહેનારા આ સાપના શરીર પર ત્રણ ચેન જેવી પેટર્ન બનેલી હોય છે.

Source: social-media

શિકાર અને હુમલો

રસેલ વાઇપર ઉંદર, દેડકો અને ગરોળીનો વધુ શિકાર કરે છે. આ સાપ એક વારમાં 250 મિલીગ્રામ સુધી ઝેર છોડે છે, જે માણસો માટે ખુબ જ ઘાતક છે.

Source: social-media

ક્ષેત્રીય વિવિધતા

ઉત્તર ભારતમાં જોવા મળતા રસેલ વાઇપરનું ઝેર મોટાભાગે હેમોટોક્સિક અને દક્ષિણ ભારતમાં ન્યૂરોટોક્સિક હોય છે. આહાર, તાપમાન અને ભેજના કારણે તેનું ઝેર બદલાય છે.

Source: social-media

ગર્ભવતી માદા સાપનું ઝેર

બાળકોને જન્મ આપતા પહેલા શિકારની ક્ષમતા વધારવા માટે માદા રસેલ વાઇપરનું ઝેર 50 ટકા વધુ ઝેરી બની જાય છે.

Source: social-media

સારવાર અને એંટીવેનમ

પોલીવેલેંટ એંટીવેનમનું કામ કરે છે, પરંતુ ઝેરના પ્રકાર અનુસાર ડોઝ અલગ હોય શકે છે. આવામાં લક્ષણ જોતા જ 4 કલાકમાં હોસ્પિટલ જવુ જરૂરી બની જાય છે.

Source: social-media

પ્રકૃતિનો ચમત્કાર

રસેલ વાઇપર પ્રકૃતિનો અનોખો ચમત્કાર, પરંતુ ખુબ જ ખતરનાક છે. આ સાપ વાતાવરણ અનુસાર પોતાનું ઝેર બદલે છે.

Source: social-media

Source: social-media