Mar 10, 2025

અમૂલની ફ્રેંચાઈઝી લેવા માટે શું કરવું? જાણો કેવી રીતે કરશો અરજી

Rakesh Parmar

તમે અમૂલ ફ્રેંચાઈઝી લઈને સારી એવી કમાણી કરી શકો છો. હવે સવાલ એ આવે છે કે તમે તેના માટે અરજી કેવી રીતે કરશો. આવો જાણીએ.

Source: social-media

અરજી પહેલા તમને જણાવી દઈએ કે અમૂલ કોઈ એજન્ટ અથવા વચગાળિયા દ્વારા ફ્રેંચાઈઝી આપતું નથી. તમારે સીધા Amul ની વેબસાઇટ અથવા ઓફિશિયલ ઇમેલ દ્વારા અરજી કરવાની રહેશે.

Source: social-media

https://amul.com/prodects/amul/page દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો.

Source: social-media

તેમા તમારે ફોટો, દુકાનની તસવીર અને સરનામું, એડ્રેસ પ્રુફ, કેન્સલ ચેક, FSSAI રજીસ્ટ્રેશન સ્લિપ, 25000/50000 ની બેંક ડીડી વગેરે આપવાનું રહેશે.

Source: social-media

સબમિટ કર્યા બાદ Amul Team તમારો સંપર્ક કરશે. જો તમારી જગ્યા અને બજેટ યોગ્ય હશે તો ટીમ તમને આગળની પ્રક્રિયા સમજાવશે.

Source: social-media

અમૂલની ફ્રેચાઈઝી માટે તમે retail@gmail.coom પર મેલ પણ કરી શકો છો.

Source: social-media

અમૂલનું Aul Uoylet / Kiosk / Parlor માટે રૂ.2 લાખથી રૂ.6 લાખનું રોકાણ કરવાનું રહેશે.

Source: social-media

ત્યાં જ Ice Cream Scooping Parlor માટે 5 લાખથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

Source: social-media

કમાણી અને પ્રોફીટ માર્ઝિન

અમૂલ દૂધ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ (Paneer, Butter, Ghee) પર 10 ટકા, આઈસક્રિમ પર 20 ટકા અને Amul Scooping Ice Cream પર 50 ટકા સુધી માર્ઝિન હોય છે.

Source: social-media

Source: freepik