Jul 02, 2025

દુનિયાની સૌથી ખતરનાક કીડી, મારે છે બંદુકની ગોળી જેવો ડંખ

Rakesh Parmar

શું તમે દુનિયાની સૌથી ખતરનાક કીડી વિશે જાણો છો? ચલો અમે તમને તેના વિશે જણાવીએ.

Source: social-media

બુલેટ એંટને દુનિયાની સૌથી ખતરનાક અને દર્દનાક ડંખ મારનાર કીડી માનવામાં આવે છે.

Source: social-media

બુલેટ એંટનું વૈજ્ઞાનિક નામ Paraponera clavate છે. આ કીડી મુખ્ય રૂપે દક્ષિણ અમેરિકાના વર્ષાવનોમાં જોવા મળે છે.

Source: social-media

તેનો આકાર સામાન્ય કીડીઓની તુલનામાં મોટો હોય છે. તે લગભગ 1 થી 1.5 ઈંચ લાંબી હોઈ શકે છે.

Source: social-media

બુલેટ એંટનો રંગ ઘાટ્ટો ભૂરો અથવા કાળો હોય છે અને તેના શરીર પર નાના-નાના વાળ હોય છે.

Source: social-media

વૈજ્ઞાનિકો અનુસાર, આ કીડીના ડંખથી એવો અનુભવ થાય છે જાણે કોઈએ સળગતી ગોળી મારી દીધી હોય.

Source: social-media

બુટેલ એંટના ડંખથી ખુબ જ વધુ બલતરા, સોજો અને કલાકો સુધી દુખાવો થાય છે. આ દુખાવો સામાન્યપણે 24 કલાક સુધી રહી શકે છે.

Source: freepik

બુલેટ એંટનું ઝેર ન્યુરોટોક્સિન (Neurotoxin) હોય છે. જે નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે.

Source: freepik

બુલેટ એંટ મુખ્ય રૂપે દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે, ખાસ કરીને બ્રાઝીલ, પેરૂ, કોલંબિયા, ઈક્વાડોર અને હોંડુરાસમાં.

Source: freepik

બુલેટ એંટથી બચવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તેનાથી દૂર રહો.

Source: social-media

Source: social-media