TVS - Thirukkurungudi Vengaram Sundtam (થિરૂક્કુરુંગુડી વેંગારામ સુંદરમ)
આ કંપની પોતાના બાઈક માટે પ્રખ્યાત છે. આ કંપની બાઈકની સાથે સ્કૂટર અને ઓટો રિક્ષા જેવા વાહનો પણ બનાવે છે.
SYSKA - Shree Yogi Sant Kripa Anant (શ્રી યોગી સંત કૃપા અનંત)
આ કંપની ઈલેક્ટ્રીકલ અપ્લાયંસેજ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.
AMUL - Anand Milk Union Limited (આણંદ મિલ્ક યૂનિયન લિમિટેડ)
અમૂલ એક ડેરી કંપની છે જે આખા ભારતમાં ડેરી પ્રોડક્ટ્સ સપ્લાઈ કરે છે.
PAYTM - Pay Thorough Mobile (પે થ્રૂ મોબાઈલ)
PAYTM એક ભારતીય ઈ-કોમર્સ શોપિંગ વેબસાઈટ છે, આ સિવાટ ઓનલાઈન પેમેન્ટ મોડનો સૌથી મોટો ગેટવે છે.
PVR - Priya Village Roadshow (પ્રિયા વિલેઝ રોડ શો)
PVR સિનેમા, ભારતની એક ફિલ્મ એન્ટરટેનમેન્ટ સાર્વજનિક લિમિટેડ કંપની છે, જેની સ્થાપના અજય બિજલીએ કરી છે.