Mar 20, 2025

શરીર પર ભગવાનનું ટેટૂ બનાવાય કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું

Rakesh Parmar

ટેટૂનો ક્રેઝ

ટેટૂનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો. લોકો પોતાના શરીર પર ભગવાનનું પણ ટેટૂ કોતરાવી રહ્યા છે.

Source: social-media

પ્રેમાનંદનો જવાબ

પરંતુ શું ભગવાનનું ટેટૂ શરીર પર કોતરાવવું જોઈએ? ચલો તેનો જવાબ પ્રેમાનંદ મહારાજ પાસેથી જાણીએ.

Source: social-media

ભગવાનના નામે શક્તિ

પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે દેવી-દેવતાઓના નામમાં જ ઘણી શક્તિ હોય છે.

Source: social-media

પાપોમાંથી મુક્તિ

જે લોકો નિયમિતરૂપે ભગવાનના નામનો જાપ કરે છે, તેમને પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

Source: social-media

ના બનાવવું જોઈએ

પ્રેમાનંદ મહારાજે કહ્યું કે શરીરના કોઈ પણ અંગ પર દેવી-દેવતાઓના નામનું ટેટૂ અથવા તેમનું ચિત્ર ટેટૂના રૂપમાં ના બનાવવું જોઈએ.

Source: social-media

પાપના ભાગી

તેઓનું કહેવું છે કે આવું કરવાથી તમે ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદારી બની શકો છો.

Source: social-media

કારણ

તેમનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ સ્નાન કરે છે, તો તે સમયે તે પાણી તે ટેટૂ પર થઈને તેના પગ પર જશે.

Source: social-media

અપમાન

પ્રેમાનંદ મહારાજ કહે છે કે તેથી તે નામનું અપમાન થશે અને વ્યક્તિને પાપ લાગશે.

Source: social-media

ક્રોધનો સામનો

આથી તમે જાણતા કે અજાણતા ભગવાનનું અપમાન કરી રહ્યા છો, જેના કારણે વ્યક્તિને તેમના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.

Source: social-media

નોટ

આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઇ પણ જાણકારીને માનતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.

Source: social-media