BJP MP : બીજેપીના આ સાંસદો પાસે પહોંચી બંગલા ખાલી કરવાની નોટિસ, સરકારે આપ્યો 30 દિવસનો સમય
December 08, 2023 18:55 IST
Assembly Election 2023 (વિધાનસભા ચૂંટણી 2023): રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભારત ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મતદાન અને પરિણામ તારીખ જાહેર કરી છે.