લોકસભા ચૂંટણી 2024 : ચૂંટણી પંચના દાવો છતાં વિપક્ષની સોય EVM માં અટકી, ઇવીએમને ગણાવ્યું ચોર
March 18, 2024 07:25 IST
Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Live updates Latest News Gujarati: ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરુ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે ભારત જોડો યાત્રા બાદ વધુ એક ચળવળ ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવામાં આવી છે. 14 જાન્યુઆરી 2024 ના રોજ મણિપુરના થૌબલથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે દેશના વિવિધ વિસ્તારમાં ફરી 20 માર્ચ 2024 ના રોજ મુંબઇમાં સમાપ્ત થશે.