Char Dham Yatra (ચાર ધામ યાત્રા): હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ છે. હિમાલયની ગોદમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચાર ધામ તરીકે જાણીતા છે. દર વર્ષે અહીં હજારો લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ચાર ધામ યાત્રા ટુર પેકેજ સહિતની વિગત જાણો એક ક્લિક પર.