કર્ણાટક ભવનમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના અફસરો વચ્ચે ઝઘડો! તપાસનો આદેશ
July 26, 2025 18:11 IST
D K Shivakumar (ડી.કે.શિવકુમાર) : ડોદ્દલહલ્લી કેમ્પેગૌડા શિવકુમાર ભારતીય રાજકારણી છે જે હાલમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એચડી કુમારસ્વામીની કેબિનેટમાં સિંચાઈ રાજ્ય મંત્રી હતા. શિવકુમારનો જન્મ કનકપુરા ખાતે 15 મે 1962 માં થયો હતો. શિવકુમારની પત્નીનું નામ ઉષા શિવકુમાર છે. ઐશ્વર્યા અને અભિરાણા એમના બાળકો છે.