ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે, વિવાદ પર પીએમ મોદીનું પ્રથમ નિવેદન
March 31, 2024 23:19 IST
ઈલેક્ટોરલ બોન્ડ (Electoral Bond) મારફતે ભાજપ, કોંગ્રેસ, આપ સહિત કયા રાજકીય પક્ષોને કેટલું ચૂંટણી ફંડ મળ્યું એ અંગે સુપ્રીમ કોર્ટે એસબીઆઇ પાસે વિગતો માંગી હતી જે ચૂંટણી પંચે જાહેર કરી છે.