Travel Tips: માર્ચમાં આ જગ્યાએ ફરવા જવાનો બનાવો પ્લાન, શાંતિ સાથે સ્વર્ગ જેવો થશે અહેસાસ
March 08, 2025 14:34 IST
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh): પશ્વિમી હિમાયલ સ્થિત હિમાચલ પ્રદેશ હિમ નદીઓ અને કુદરતી સૌદર્યથી સભર રાજ્ય છે. શિમલા, મનાલી અને ધર્મશાલા સહિત અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. અહીંના બૌદ્ધ મંદિરો પણ ખાસ છે. અહીંનો ખોરાક, પહેરવેશ અને સંસ્કૃતિ પણ અનોખી અને જાણવાલાયક છે. અહીંનું રાજકારણ અને ચૂંટણી પણ વિશેષ છે.