સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે, 452 વોટ પ્રાપ્ત કરી જીત મેળવી
September 09, 2025 20:01 IST
INDIA Alliance : ઇન્ડિયા ગઠબંધન એટલે ભાજપ ની નરેન્દ્ર મોદી સરકાર સામે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ સહિત પાર્ટીઓ એક મંચ પર આવી છે અને ભારતીય રાષ્ટ્રીય વિકાસશીલ સમાવેશી ગઠબંધન ( INDIA alliance) બનાવ્યું છે.