Pankaj Udhas Funeral | પંકજ ઉધાસ અંતિમ સંસ્કાર અપડેટ : બોલિવુડ જગત આપી રહ્યું શ્રદ્ધાંજલિ
February 27, 2024 14:25 IST
પંકજ ઉધાસ (Pankaj Udhas): ભારતીય ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ ભારતીય સંગીત જગતમાં મોટું નામ છે. પંકજ ઉધાસની ગઝલો સંગીત રસિકોમાં જાણીતી છે. 72 વર્ષની વયે 26 ફેબ્રુઆરી 2024 એમનું નિધન થયું.