રામ ચરણ બર્થડે સ્પેશિયલ, એક્ટરની ફિલ્મ પેડ્ડીનો ફર્સ્ટ લુક રિલીઝ
March 27, 2025 12:05 IST
Ram Charan News in Gujarati: રામ ચરણ જાણીતા તેલુગુ અભિનેતા છે. RRR સહિત એમની હિન્દી ડબ ફિલ્મો પણ સુપરહીટ રહી છે. ગેમ ચેન્જર મુવી રિલીઝ થતાં ચર્ચામાં છે. અહીં રામ ચરણ વિશે દરેક જાણકારી મેળવો – તેમની જીવનકથા, બ્લોકબસ્ટર ફિલ્મો, એવોર્ડ્સ અને વ્યક્તિગત જીવનની વિગતો. લોકપ્રિય તેલુગુ અભિનેતાની ટોલીવૂડ સફર તેમજ પરિવાર, નેટવર્થ અને અંગત જીવન અને આવનારા પ્રોજેક્ટ્સ વિશે જાણો