વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઢોર અકસ્માત: RPFએ સરપંચોને લખ્યો પત્ર, રખડતા ઢોરને કન્ટ્રોલ કરો, નહીં તો થશે કાર્યવાહી
November 04, 2022 11:50 IST
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train): ભારતીય રેલવેની વધુ એક સિધ્ધિ એટલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન. ઝડપી અને સારી સુવિધાયુક્ત સ્વદેશી બનાવટની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગેની તમામ માહિતી, વંદે ભારત ટ્રેન શિડ્યુઅલ, ટ્રેન ટિકિટ બુકીંગ સહિતની તમામ વિગતો જાણો એક ક્લિક પર