વિકી કૌશલ

Vicky Kaushal News in Gujarati: વિકી કૌશલ ભારતીય અભિનેતા જેણે કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા છે. વિકી કૌશલ બોલિવુડનો જાણીતો અભિનેતા છે. તેણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર પુરસ્કારો મેળવ્યા છે. ફોર્બ્સ ઈન્ડિયાની 2019ની સેલિબ્રિટી ટોપ 100 યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ