યામી ગૌતમ આર્ટિકલ 370 મુવી પહેલા પણ OTT પર કરી ચૂકી છે કમાલ
 February 28, 2024 00:33 IST
યામી ગૌતમ (Yami Gautam): યામી ગૌતમ જાણીતી બોલીવુડ અભિનેત્રી છે. હાલમાં તે ફિલ્મ આર્ટિકલ 370 ને લઇને ચર્ચામાં છે. યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મ ડિરેક્ટર છે. તેણીએ એક મોડલના રુપમાં કરિયરની શરુઆત કરી હતી અને બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું હતું.