scorecardresearch

એરટેલની મફત 5G સર્વિસનો લાભ ઉઠાવવા ક્યો સ્માર્ટફોન જોઇએ? આ રહી સંપૂર્ણ યાદી

Airtel 5g Plus services : અહીં આપેલી યાદીમાંથી જો કોઇ પણ એક સ્માર્ટફોન (5G Smartphone) તમારી પાસે હશે તો તમે એરટેલની મફત 5G પ્લસ સર્વિસ (Airtel 5g Plus)નો લાભ ઉઠાવી શકશો

એરટેલની મફત 5G સર્વિસનો લાભ ઉઠાવવા ક્યો સ્માર્ટફોન જોઇએ? આ રહી સંપૂર્ણ યાદી

ભારતી એરટેલ કંપનીએ તાજેતરમાં ભારતમાં તેની 5G સર્વિસ શરૂ કરી છે. પ્રારંભિક તબક્કામાં આ સેવા ફક્ત આઠ શહેરો માટે શરૂ કરવામાં આવી છે, જો તમે તે આઠ શહેરોમાંથી કોઇ એક શહેરોમાં રહો છો તમારી માટે સમાચાર બહુ જ ઉપયોગ રહેશે, કારણ કે અહીંયા અમે તમને એવી યાદી આપી રહ્યા છે જે તમારી માટે ફાયદાકારક રહેશે.

અમે તમને એરટેલની 5G સર્વિસ ક્યાં સ્માર્ટફોનમાં સપોર્ટ થશે તેવા સ્માર્ટફોનની એક સંપૂર્ણ યાદી આપી રહ્યા છે, જેનાથી તમે જાણી શકશો કે તમે આ મફત 5G સર્વિસનો લાભ મેળવવી શકશો કે નહી. ઉપરાંત જો તમે નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પણ તમને મદદરૂપ બનશે. તો જોઇ લો, એરટેલની 5G સર્વિસ સપોર્ટેડ સ્માર્ટફોનની સંપૂર્ણ યાદી

Airtel 5G Plus સર્વિસ ક્યાં શહેરમાં શરૂ થઇ

ભારતી એરટેલ કંપનીએ તાજેતરમાં ભારતના પસંદગીના શહેરોમાં Airtel 5G Plusના નામે તેની 5G સર્વિસ શરૂ કરી છે. હાલ એરટેલ 5G પ્લસ સર્વિસ દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, વારાણસી, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ઉપલબ્ધ છે. એરટેલના ગ્રાહકોને Airtel 5G Plus સર્વિસનો ઉપયોગ કરવા માટે નવું સિમ કાર્ડ ખરીદવાની જરૂર નથી, તેઓ તેમના જૂના સિમ પર પણ આ 5G સર્વિસનો તેનો લાભ ઉઠાવી શકે છે.

5G સર્વિસનો લાભ ઉઠાવવા માટે 5G સ્માર્ટફોન આવશ્યક

5G સર્વિસના લોન્ચિંગ સમયે ભારતી એરટેલે જણાવ્યું હતું કે, તેની 5G સર્વિસ તેના યુઝર્સ માટે કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર ઉપલબ્ધ રહેશે અને 4G યુઝરોએ ઝડપી 5G નેટવર્ક મેળવવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં. જો કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 5G સર્વિસનો લાભ મેળવવા માટે તમારી પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે.

Airtel 5G Plusને સપોર્ટ કરતા સ્માર્ટફોન

કેટલાક સ્માર્ટફોન એરટેલ 5G Plus સપોર્ટ સાથે આવે છે, પરંતુ કેટલાક ફોન એવા પણ છે જેના માટે કંપનીઓ આગામી થોડા દિવસોમાં 5G સપોર્ટ માટે સોફ્ટવેર અપડેટ રજૂ કરશે. અમે તમને બંને પ્રકારના યાદી વિશે જણાવી રહ્યા છીએ.

આ સ્માર્ટફોનમાં મળશે Airtel 5G Plus

Realme (રિઅલમી)

Realme 8s 5G
Realme 8 5G
Realme 9 SE
Realme 9 5G
Realme 9 Pro
Realme 9 Pro Plus
Realme 9i GT
Realme X7 5G
Realme X7pro 5G
Realme X7 Max 5G
Realme X50 Pro
Realme GT 5G
Realme GT ME
Realme GT NEO 2
Realme GT Neo 3T
Realme GT Neo 3T 150W
Realme GT2
Realme GT 2 pro
Realme GT NEO3
Realme Narzo 30 5G
Realme Narzo 30pro 5G
Realme Narzo 50 5G
Realme Narzo 50 pro

Xiaomi (શાયોમી)

Xiaomi Mi 10
Xiaomi Mi 10i
Xiaomi Mi 10T
Xiaomi Mi 10T pro
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11X Pro
Xiaomi Mi 11X
Poco M3 Pro 5G
Poco F3 GT
Xiaomi Mi 11 Lite NE
Xiaomi Redmi Note 11T 5G
Xiaomi 11T Pro
Xiaomi 11i HyperCharge
Poco M4 Pro 5G
Xiaomi 12 pro
Xiaomi 11i
Xiaomi Redmi 11 prime + 5G
Poco F4 5G
Xiaomi Redmi Note 10T
Xiaomi Redmi Note 11 pro plus
Poco M4 5G
Poco X4 pro
Xiaomi Redmi K50i

Oppo (ઓપો)

Oppo Reno5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 pro
Oppo F19 Pro / Plus
Oppo A53 s
Oppo A74
Oppo Reno 8 pro
Oppo K10 5G
Oppo F21s Pro 5G
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno7
Oppo Reno 8

Vivo (વીવો)

vivo X50 Pro
vivo V20 Pro
vivo X60 Pro+
vivo X60
vivo X60 Pro
vivo V21 5G
vivo V21e
vivo V23e 5G
vivo T1 5G
vivo Y75 5G
vivo T1 PRO
vivo X80
vivo X80 pro
vivo X70 Pro
vivo X70 Pro+
vivo Y72 5G
vivo V23 5G
vivo V23 Pro 5G
vivo V25
vivo V25 Pro
vivo Y55 5G
vivo Y55s

Oneplus (વનપ્લસ)

OnePlus Nord
OnePlus 9
OnePlus 9pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10R
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 9RT
OnePlus 10 PRO 5G
OnePlus Nord CE Lite 2

Samsung (સેમસંગ)

Samsung Galaxy A53 5G
Samsung A33 5G
Samsung Galaxy S21 FE
Samsung Galaxy S22 Ultra
Samsung Flip4
Samsung Galaxy S22
Samsung Galaxy S22+
Samsung Galaxy M33
Samsung Fold4

જેમાં સોફ્ટવેર અપડેટની જરૂર છે તેવા સ્માર્ટફોનની યાદી
OnePlus (વનપ્લસ)

OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus Nord 2
OnePlus 8
OnePlus 9R

Samsung (સેમસંગ)
Samsung M52 (M526B)
Samsung Flip3
Samsung A22 5G
Samsung S20FE 5G
Samsung M32 5G
Samsung Galaxy Note 20 Ultra
Samsung Galaxy S21
Samsung Galaxy S21 Plus
Samsung Galaxy S21 Ultra
Samsung Galaxy Z fold 2
Samsung F42 (E426B)
Samsung F23
Samsung A73
Samsung M42
Samsung M53
Samsung M13
Apple iPhone (એપલ આઇફોન)

iPhone SE-2022,
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 Mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max

Web Title: Airtel 5g plus services your smartphone eligible for this services network