બ્રાન્ડેડ એસી સસ્તામાં ખરીદવાની તક, મળી રહી છે 50% ની છૂટ

Cheapest AC on Flipkart : જો તમે પણ નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. બજારમાં ઉપલબ્ધ આ એસીને તમે 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો? જાણો વિગત

Cheapest AC on Flipkart : જો તમે પણ નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. બજારમાં ઉપલબ્ધ આ એસીને તમે 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો? જાણો વિગત

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Air Conditioner, Split AC

વરસાદમાં એસીની અસરકારક ઠંડક માટે જરૂરી કેટલીક ટીપ્સ

Cheapest AC on Flipkart: હાલ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઇ હયા છે. વચ્ચે-વચ્ચે વરસાદ અને વાવાઝોડાથી થોડી રાહત મળે છે, પરંતુ થોડા સમય બાદ પાછો પરસેવો પાડતી ગરમી પરેશાન થવા લાગે છે. સામાન્ય લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે તમામ પગલાં ભરી રહ્યા છે. જો તમે પણ ગરમીથી બચવા માટે બ્રાન્ડેડ એર કંડીશનર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક મોટી તક છે. વોલ્ટાસ, બ્લૂ સ્ટાર જેવા એસી પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Advertisment

જો તમે પણ નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. બજારમાં ઉપલબ્ધ આ એસીને તમે 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો? અહીં જાણો વિગતો.

ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી સમર સિઝન ઓફરમાં તમે આ ઇન્વર્ટર એસીને 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર લઇ શકો છો. આ એસી પર બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

MarQ Inverter Split AC

MarQ નું ઇન્વર્ટર સ્પ્લિટ એસી 30,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લઇ શકાય છે. MarQ 2025 મોડેલ 1.5 ટન ફાઇવ સ્ટાર સ્પ્લિટ ઇન્વર્ટર એસી મોડલ નામ સાથે 5-ઇન-1 કન્વર્ટિબલ એર કન્ડિશનર છે અને ટર્બો કૂલ ટેકનોલોજી સાથે આવે છે. આ એસીને ફ્લિપકાર્ટ પરથી 29,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

Advertisment

આ પણ વાંચો - નવી ટાટા અલ્ટ્રોઝ મારુતિ સુઝુકીને આપશે ટક્કર, કઇ પ્રીમિયમ હેચબેક છે શાનદાર, જાણો

ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ સાથે 5 ટકા કેશબેક મળશે. એક્સચેન્જ ઓફરની સાથે જૂના એસીના બદલામાં 5600 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Voltas Split Inverter AC

વોલ્ટાસના સ્પ્લિટ ઇન્વર્ટર એસી 46 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર મળી શકે છે. વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર સ્પ્લિટ ઇન્વર્ટર એસી ફ્લિપકાર્ટ પર 34,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. એક્સિસ બેંક કાર્ડથી આ એસી 10 ટકાના ડિસ્કાઉન્ટ પર મળશે. જૂના એસીના બદલામાં નવું એર કંડીશનર મળવા પર તમને 5600 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Lloyd Window AC

Lloyd ના વિંડો એસીને 38 ટકા સુધી ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે. લોઈડ 1 ટન 2 સ્ટાર વિન્ડો એસી મોડલને 24,550 રૂપિયાની કિંમતે ખરીદવાની તક છે. પસંદગીના બેંક કાર્ડ્સ સાથે ગ્રાહકો 5-10 ટકા કેશબેક પર એસી લઈ શકે છે.

Blue Star Window AC

13 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ બ્લૂસ્ટાર એસીને 30,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. બ્લૂ સ્ટાર 0.8 ટન 3 સ્ટાર ઇન્વર્ટર વિન્ડો એસી ફ્લિપકાર્ટ તરફથી ઉનાળાની સિઝનની ઓફર્સમાં 25,839 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના કાર્ડ સાથે ગ્રાહકોને 5 ટકા કેશબેક મળી શકે છે. સાથે જ અન્ય કાર્ડ સાથે 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

જો તમે આ ઉનાળાની સિઝનમાં ઓછી કિંમતે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. ફ્લિપકાર્ટ પર તમે અડધી કિંમતે બેસ્ટ બ્રાન્ડના એસી ખરીદી શકો છો.

ઉનાળો ટેકનોલોજી બિઝનેસ