Volvo EX60 : ગૂગલ જેમિનીથી સજ્જ દુનિયાની પહેલી EV રજૂ કરાઈ, કાર છે હરતુ ફરતું સુપર કમ્પ્યુટર

Google Gemini AI powered car Volvo EX60 : વોલ્વોએ તેની નવી ઇલેક્ટ્રિક SUV, EX60 રજૂ કરીને ઓટોમોટિવ ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે. તે ગૂગલ જેમિની AI પર આધારિત વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક કાર છે.

author-image
Ankit Patel
New Update
Volvo EX60

ગૂગલ જેમીની એઆઈ પાવર્ડ કાર Photograph: (X @Motor1com)

ટેકનોલોજી બિઝનેસ Auto news