PLG gas cylinder price : દિવાળી પહેલા લોકોને મોટો ફટકો, LPG સિલિન્ડરની કિંમતોમાં થયો વધારો

PLG gas cylinder price : દેશમાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 નવેમ્બર બુધવારથી કોમર્શિયલ ગેસના ભાવાં 100 રૂપિયાનો વધારો કર્યો છે.

PLG gas cylinder price : દેશમાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 નવેમ્બર બુધવારથી કોમર્શિયલ ગેસના ભાવાં 100 રૂપિયાનો વધારો કર્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gas price | business news

ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો

દેશમાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 નવેમ્બર બુધવારથી કોમર્શિયલ ગેસના ભાવાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. હવે 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ ગેસ દિલ્હીમાં 1833 રૂપિયામાં મળશે. મુંબઈમાં આની કિંમત 1785.50 રૂપિયા હશે. જ્યારે કોલકાત્તામાં 1943 રૂપિયા અને ચૈન્નઇમાં 1999.50 રૂપિયા ભાવ રહેશે.

Advertisment

પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મહિનાભરમાં 300 રૂપિયાથી વધારેનો ભાવ વધારો કર્યો છે. ગત મહિનાની પહેલી જ તારીખે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે 209 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

કૂકિંગ ગેસ બ્રેકિંગ ન્યૂઝ બિઝનેસ