Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
Live|
વેપાર Top News

Share Market News Live : સેન્સેક્સ 380 પોઇન્ટ ઘટી 81900 નીચે, નિફ્ટી 110 પોઇન્ટ નરમ

Share Market Today News Live In Gujarati : શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે જતા રહ્યા છે. ઓટો અને બેંક શેર ઘટ્યા છે.

Written byAjay Saroya

Share Market Today News Live In Gujarati : શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે જતા રહ્યા છે. ઓટો અને બેંક શેર ઘટ્યા છે.

author-image
Ajay Saroya
27 Feb 2026 09:39 IST
પર અપડેટ કર્યું 27 Feb 2026 09:44 IST

Follow Us

New Update
Share Market Crash: શેરબજાર ઘટવાના 5 કારણ, 6 દિવસમાં સેન્સેક્સ 3100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને 25 લાખ કરોડનું નુકસાન

Share Market : શેરબજાર ઘટવાથી રોકાણકારો નિરાશ થયા છે. Photograph: (Freepik)

Share Market Today News Live In Gujarati : શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 28 પોઇન્ટ ઘટી 82,220 ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 380 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82000નું સપોર્ટ લેવલ તોડી 81867 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,459 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટી 25385 સુધી ઘટ્યો હતો.  

Advertisment

સોનામાં તેજી, ચાંદીમાં 5800 થી વધુ ઉછાળો 

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીમાં ફરી તેજીનો માહોલ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 350 પોઇન્ટ વધી 1.60 લાખ રૂપિયા ઉપર બોલાય રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 5800 રૂપિયા ઉછળ્યો અને 2.65 લાખ રૂપિયા પ્રતિ કિલો બોલાઇ રહ્યો છે. હાજર બુલિયન બજારની વાત કરીયે તો ગુરુવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,62,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 1 કિલો ચાંદીની કિંમત 2.60 લાખ રૂપિયા બોલાતી હતી.

  • Feb 27, 2026 09:44 IST

  • Feb 27, 2026 09:39 IST

    સેન્સેક્સ 380 પોઇન્ટ ઘટી 81900 નીચે, નિફ્ટી 110 પોઇન્ટ નરમ

    શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 28 પોઇન્ટ ઘટી 82,220 ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 380 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82000નું સપોર્ટ લેવલ તોડી 81867 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,459 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટી 25385 સુધી ઘટ્યો હતો.  

બિઝનેસ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by

Subscribe to our Newsletter!

Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!