/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Highlight : શેરબજારમાં સાંકડી વધઘટે મજબૂત ટ્રેન્ડથી સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 283 પોઇન્ટ વધી 83734 બંધ થયો છે. તો નિફ્ટી 94 પોઇન્ટ સુધી 25819 બંધ થયો છે. જો કે આઈટી શેરમાં વેચવાલીથી માર્કેટ અંડર પ્રેશર હતું. આઈટી ઇન્ડેક્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા હતા. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,770 થી 83,163 હતી.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ 103 પોઇન્ટ વધીને 83553 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ વધી 25,752 ખુલ્યો હતો. એશિયન બજારમાં એકંદરે સુસ્ત માહોલ છે. નિફ્ટી આઈટી, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યા હતા.
ઇટરનલ કંપનીએ OpenAI સાથે સ્ટ્રટેજિક જોડાણ વધાર્યું
ઇટરનલ કંપનીએ OpenAI સાથે સ્ટ્રટેજિક કોલેબોરેશન વધાર્યું છે. ઓનલાઇન ફુડ ડિલિવરી કંપનીએ કહ્યું કે, તેણે પોતાના બિઝનેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કેપેબિલિટી વધારવા માટે OpenAI સાથે પોતાનું વ્યૂહાત્મક જોડાણ વધાર્યું છે, જેમાં ઝોમેટો,બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યોર સાથે સાથે તેના પાર્ટનર પ્લેટફોર્મ અને ઇન્ટરનલ સિસ્ટમ સામેલ છે. આજે બીએસઇ પર ઇટરનલ શેર અડધા ટકા ઘટીને 279 રૂપિયા આસપાસ બોલાતો હતો.
IT શેરમાં વેચવાલીનું દબાણ, આઈટી ઇન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો
આઈટી શેરમાં વેચવાલીના દબાણથઈ આઈટી ઇન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. શેરબજારના ઓપનિંગ સેશનમાં બીએસઇ પર ઇન્ફોસિસ સવા બે ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, એચસીએલ ટેક, ટીસીએસના શેર 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Feb 18, 2026 17:36 IST
BSE માર્કેટ ₹ 472.01 લાખ કરોડ થઇ
આજે બીએસઇ માર્કેટ 472.01 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ પર 2187 શેર વધીને જ્યારે 2018 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. બીએસઇના સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મેટલ 485 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 620 પોઇન્ટ, બેંકેક્સ 495 પોઇન્ટ, હેલ્થકેર 136 પોઇન્ટ અને ઓઇલ ગેસ 178 પોઇન્ટ વધ્યા હતા.
- Feb 18, 2026 17:33 IST
IT ઇન્ડેક્સ સિવાયના તમામ ઇન્ડેક્સ સુધર્યા
આઈટી અને ટેક્નોલોજી શેરમાં નફાવસૂલીના દબાણથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 407 પોઇન્ટ અને બીએસઇ આઈટી ઇન્ડેક્સ 355 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇના ટોપ 5 લુઝર શેરમાં સૌથી વધુ આઈટી સ્ટોક હતા. ઇટરનલ1.5 ટકા, ટેક મહિન્દ્રા 1.4 ટકા, ઇન્ફોસિસ સવા ટકા,એચસીએલ અને ટીસીએસના શેર 1 ટકા જેટલા ઘટ્યા હતા.
- Feb 18, 2026 17:29 IST
સેન્સેક્સ 283 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 25800 ઉપર બંધ
શેરબજારમાં સાંકડી વધઘટે મજબૂત ટ્રેન્ડથી સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 283 પોઇન્ટ વધી 83734 બંધ થયો છે. તો નિફ્ટી 94 પોઇન્ટ સુધી 25819 બંધ થયો છે. જો કે આઈટી શેરમાં વેચવાલીથી માર્કેટ અંડર પ્રેશર હતું. આઈટી ઇન્ડેક્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા હતા. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,770 થી 83,163 હતી.
- Feb 18, 2026 09:55 IST
IT શેરમાં વેચવાલીનું દબાણ, આઈટી ઇન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો
આઈટી શેરમાં વેચવાલીના દબાણથઈ આઈટી ઇન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. શેરબજારના ઓપનિંગ સેશનમાં બીએસઇ પર ઇન્ફોસિસ સવા બે ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, એચસીએલ ટેક, ટીસીએસના શેર 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Feb 18, 2026 09:54 IST
ઇટરનલ કંપનીએ OpenAI સાથે સ્ટ્રટેજિક જોડાણ વધાર્યું
ઇટરનલ કંપનીએ OpenAI સાથે સ્ટ્રટેજિક કોલેબોરેશન વધાર્યું છે. ઓનલાઇન ફુડ ડિલિવરી કંપનીએ કહ્યું કે, તેણે પોતાના બિઝનેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કેપેબિલિટી વધારવા માટે OpenAI સાથે પોતાનું વ્યૂહાત્મક જોડાણ વધાર્યું છે, જેમાં ઝોમેટો,બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યોર સાથે સાથે તેના પાર્ટનર પ્લેટફોર્મ અને ઇન્ટરનલ સિસ્ટમ સામેલ છે. આજે બીએસઇ પર ઇટરનલ શેર અડધા ટકા ઘટીને 279 રૂપિયા આસપાસ બોલાતો હતો.
- Feb 18, 2026 09:50 IST
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ 103 પોઇન્ટ વધીને 83553 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ વધી 25,752 ખુલ્યો હતો. એશિયન બજારમાં એકંદરે સુસ્ત માહોલ છે. નિફ્ટી આઈટી, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યા હતા.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us