/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Live Update In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મજબૂત સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 150 પોઇન્ટ વધી 84210 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી ફ્લેટ 25,922 ખુલ્યો હતો. વૈશ્વિક શેરબજારોના સકારાત્મક સંકેત અને FIIની સતત નવમાં દિવસે લેવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે.
FIIની સતત નવમાં દિવસે ચોખ્ખા લેવાલી
ભારતીય શેરબજારો તરફ વિદેશી રોકાણકારો ફરી આકર્ષાયા છે. છેલ્લા નવા ટ્રેડિંગ દિવસથી સંસ્થાકીય વિદેશી રોકાણકારો (FII) ભારતીય બજારમાં નેટ બાયર્સ છે અને તેમણે 2 અબજ ડોલરથી વધારે રકમની ચોખ્ખી લેવાલી કરી છે. એફઆઈઆઈની લેવાલીથી શેરબજારમાં મંદી અટકી છે અને મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. યુએસ ભારત વેપાર કરાર અને મૂડીઝ - ગોલ્ડમેન સાશ જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સુધારવામાં આવતા FIIનો ભારતીય મૂડી બજાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
ડોલર સામે રૂપિયો 5 પૈસા વધુ ખુલ્યો
આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસા વધીને 90.71 ખુલ્યો છે. જ્યારે ગઇકાલે ડોલર સામે રૂપિયો 90.76 બંધ થયો હતો. શેરબજારમાં સુધારો અને એફઆઇઆઈની ખરીદીથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે.
- Feb 10, 2026 09:51 IST
ડોલર સામે રૂપિયો 5 પૈસા વધુ ખુલ્યો
આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસા વધીને 90.71 ખુલ્યો છે. જ્યારે ગઇકાલે ડોલર સામે રૂપિયો 90.76 બંધ થયો હતો. શેરબજારમાં સુધારો અને એફઆઇઆઈની ખરીદીથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે.
- Feb 10, 2026 09:49 IST
નવ દિવસમાં FIIનું 2 અબજ ડોલરથી વધુ રોકાણ
ભારતીય શેરબજારો તરફ વિદેશી રોકાણકારો ફરી આકર્ષાયા છે. છેલ્લા નવા ટ્રેડિંગ દિવસથી સંસ્થાકીય વિદેશી રોકાણકારો (FII) ભારતીય બજારમાં નેટ બાયર્સ છે અને તેમણે 2 અબજ ડોલરથી વધારે રકમની ચોખ્ખી લેવાલી કરી છે. એફઆઈઆઈની લેવાલીથી શેરબજારમાં મંદી અટકી છે અને મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. યુએસ ભારત વેપાર કરાર અને મૂડીઝ - ગોલ્ડમેન સાશ જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સુધારવામાં આવતા FIIનો ભારતીય મૂડી બજાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us