Share Market News: શેરબજાર સતત ચોથા દિવસે વધીને બંધ, રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

Share Market Today News Update: સોમવારે સેન્સેક્સ 256 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ વધીને બંધ થયા છે. આરબીઆઈ દ્વારા રેટ કટ બાદ બેન્કિંગ સ્ટોકમાં તેજી આવી છે. શેરબજારમાં ઉછાળાથી શેરબજારના રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી થઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
BSE | Sensex | share market | stock market | Bombay Stock Exchange

Share Market BSE Sensex : બીએસઇ સેન્સેક્સ ભારતીય શેરબજારનો સૂચકાંક છે. (Photo: Freepik)

Share Market Today News Update: શેરબજાર સતત ચોથા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 256 પોઇન્ટ વધી 82445 અને નિફ્ટી 100 પોઇન્ટ વધી 25103 બંધ થયા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82669 અને નિફ્ટી 25160 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો. આરબીઆઈ દ્વારા રેટ કટ બાદ બેન્કિંગ અને ફાઇનાન્સ શેરમાં તેજી આવી છે. બેંક નિફ્ટી 261 પોઇન્ટ વધીને બંધ થયોછે

Advertisment

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત સેન્સેક્સ નિફ્ટીમાં તેજી સાથે થઇ છે. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 400 પોઇન્ટ અને નિફ્ટીમાં 150 પોઇન્ટથી મોટા ઉછાળો આવ્યો છે. આરબીઆઈ દ્વારા અનપેક્ષિત રીતે 0.50 ટકાના રેપો રેટ કટ બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. રેપો રેટ કટથી બેન્કિંગ સ્ટોકમાં તેજી આવી છે. શેરબજાર, સોનું ચાંદી, કરન્સી અને કોર્પોરેટ ન્યૂઝની લેટેસ્ટ અપડેટ માટે અહીં વાંચો

સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 150 ઉછળ્યા

સેન્સેક્સ પાછલા બંધ 82188 સામે ઉંચા ગેપમાં સોમવારે 82574 ખુલ્યો હતો. બેન્ક અને આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 82669 સુધી ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25003 સામે આજે 25160 ખુલ્યો હતો.

MCX ને વીજળી વાયદા કોન્ટ્રાક્ટ શરૂ કરવા મંજૂરી

એમસીએક્સને વીજળી વાયદા કોન્ટ્રાક્ટ શરૂ કરવા મંજૂરી બજારન નિયામક સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે. વીજ કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ અને મોટા ગ્રાહકો હેજિંગ કરી શકશે.

Advertisment
  • Jun 09, 2025 16:44 IST

    સોમવારે રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

    સોમવારે શેરબજારમાં તેજીથી રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી થઇ છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓન કુલ માર્કેટકેપ 455.06 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 451.11 લાખ કરોડ રૂપિયા હતી.

  • Jun 09, 2025 16:39 IST

    શેરબજાર સતત ચોથા દિવસે વધીને બંધ

    શેરબજાર સતત ચોથા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 256 પોઇન્ટ વધી 82445 અને નિફ્ટી 100 પોઇન્ટ વધી 25103 બંધ થયા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82669 અને નિફ્ટી 25160 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો. આરબીઆઈ દ્વારા રેટ કટ બાદ બેન્કિંગ અને ફાઇનાન્સ શેરમાં તેજી આવી છે. બેંક નિફ્ટી 261 પોઇન્ટ વધીને બંધ થયોછે.

  • Jun 09, 2025 14:14 IST

    L&T કંપનીને 2000 કરોડ સુધીના ઓર્ડર મળ્યા

    લાર્સન ટુર્બો કંપનીને 1000 થી 2000 કરોડ રૂપિયા સુધીના વિવિધ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળ્યા છે. મહારાષ્ટ્રમાં JSW એનર્જીનો ઓર્ડર મળ્યો છે, પંચ સ્પોરેજ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે.

  • Jun 09, 2025 13:37 IST

    Bike Tank Fill After Autocut: બાઇકમાં ઓટો-કટ થયા પછી પણ ટાંકી ભરનારાઓએ સાવધાન! આ ભૂલ પડી શકે છે ભારે

    Advice for Bike Tank Fill After Autocut in Gujarati: ઘણા લોકો ટાંકીની ક્ષમતા કરતાં વધુ પેટ્રોલ ભરે છે અને આ પ્રક્રિયા ઓવરફિલિંગ છે. જો કે, આનાથી ઘણા નુકસાન અને જોખમો થવાની શક્યતા છે. ...વધુ વાંચો

  • Jun 09, 2025 11:37 IST

    Sashidhar jagdishan: શશિધર જગદીશન કોણ છે? જેમની સામે લાગ્યા છે નાણાકીય છેતરપિંડીના આરોપ

    HDFC bank MD, Sashidhar jagdishan : લીલીવતી ટ્રસ્ટ અંગેના આરોપો બાદ મહેતા પરિવાર દ્વારા HDFC બેંકના MD અને CEO શશિધર જગદીશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાણાકીય છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા ટોચના બેંકિંગ એક્ઝિક્યુટિવ શશિધર જગદીશન કોણ છે? અહીં વાંચો. ...સંપૂર્ણ માહિતી

  • Jun 09, 2025 09:35 IST

    MCX ને વીજળી વાયદા કોન્ટ્રાક્ટ શરૂ કરવા મંજૂરી

    એમસીએક્સને વીજળી વાયદા કોન્ટ્રાક્ટ શરૂ કરવા મંજૂરી બજારન નિયામક સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે. વીજ કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ અને મોટા ગ્રાહકો હેજિંગ કરી શકશે.

  • Jun 09, 2025 09:35 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 150 ઉછળ્યા

    સેન્સેક્સ પાછલા બંધ 82188 સામે ઉંચા ગેપમાં સોમવારે 82574 ખુલ્યો હતો. બેન્ક અને આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 82669 સુધી ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25003 સામે આજે 25160 ખુલ્યો હતો.

બિઝનેસ શેર બજાર