Share Market News : સેન્સેક્સ 158 પોઇન્ટ રિકવર, નિફ્ટી 26000 ઉપર બંધ, IT શેર સતત બીજા દિવસે વધ્યા

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ થયા હતા. આઈટી શેરમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBI મોનેટરી પોલિસી બેઠક ઉપર છે.

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ થયા હતા. આઈટી શેરમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBI મોનેટરી પોલિસી બેઠક ઉપર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bombay stock exchange | BSE | BSE Sensex | Indian Share Market | Indian stock exchange | bse building | BSE Market cap | Indian Stock Market

BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી નજીવા સુધારે બંધ થયા છે. સેન્સેક્સ 158 પોઇન્ટ વધી 85265 અને નિફ્ટી 48 પોઇન્ટ સુધરી 26033 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 85,487 થી 84,949 હતી. સતત બીજા દિવસે આઈટી શેરમાં લેવાલીથી માર્કેટ સુધર્યું છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ નીચા મથાળેથી રિકવર થયા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,106 લેવલથી સાધારણ ઘટીને 84,987 ખુલ્યો હતો. આઈટી અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં નીચા ભાવે લેવાલી નીકળતા શેરબજાર સુધર્યું છે. સેન્સેક્સ 150 પોઇન્ટ સુધરીને 85250 ઉપર ટ્રેડિંગ કરી રહ્યું છે. તો એનએસઇ નિફ્ટી 25,981 ફ્લેટ ખુલ્યા બાદ 40 પોઇન્ટના સુધારે 26000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે.

ડોલર સામે રૂપિયો 90.43 ઓલટાઇમ લો, 2025માં 4 ટકા તૂટ્યો

ડોલર સામે રૂપિયો સતત નવી નીચી સપાટી બનાવી રહ્યો છે. ગુરુવારે કરન્સી માર્કેટમાં 1 ડોલરનો ભાવ 90.41 રૂપિયા બોલાયો છે, જે નવો રેકોર્ડ નીચો ભાવ છે. બુધવારે 90.29 નીચી સપાટી બનાવ્યા બાદ 32 પૈસા ઘટીને 90.19 બંધ થયો હતો. વિદેશી રોકાણકારોની શેરબજારમાં વેચવાલી અને યુએસ ભારત વેપાર સોદામાં વિલંબથી ડોલર સામે રૂપિયા પર દબાણ વધ્યું છે. વર્ષ 2025માં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 4 ટકા જેટલુ ઘટી ગયું છે.

હીરો મોટોકોર્પ શેર ભાવ ઐતિહાસિક ટોચ પર

હીરો મોટોકોર્પ કંપનીનો શેર ભાવ 2 ટકા ઉછળી 6351 રૂપિયા બોલાયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. બુધવારના બંધ ભાવ 6211 સામે હીરો મોટોકોર્પનો શેર 6213 રૂપિયા ફ્લેટ ખુલ્યો હતો. જો કે ત્યાર બાદ 2 ટકા જેટલો વધી શેર 6351 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. 7 એપ્રિલ, 2025ના રોજ શેર 3322 રૂપિયાની વર્ષની નીચી સપાટીએ હતો. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 280 પોઇન્ટ વધીને 61870 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓટો ઇન્ડેક્સના 15 માંથી 10 શેર વધ્યા છે.

Advertisment
  • Dec 04, 2025 16:23 IST

    TCS ટોપ ગેઇનર, IT શેર સતત બીજા દિવસે વધ્યા

    આઈટી શેર સતત બીજા દિવસે વધ્યા હતા અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 535 પોઇન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં સૌથી વધુ ટીસીએસ 1.6 ટકા, ટેક મહિન્દ્રા 1.3 ટકા, ઇન્ફોસિસ સવા ટકા, એચસીએલ ટેક અને ભારતી એરટેલ 1 ટકા આસપાસ વધ્યા હતા. તો સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં મહિન્દ્રા, ઇટરનલ, કોટક બેંક, ટાયટન અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર અડધા ટકા આસપાસ ઘટીને બંધ થયા હતા. બીએસઇ માર્કેટકેપ 469.85 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Dec 04, 2025 16:21 IST

    સેન્સેક્સ 158 પોઇન્ટ રિકવર, નિફ્ટી 26000 ઉપર બંધ

    શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી નજીવા સુધારે બંધ થયા છે. સેન્સેક્સ 158 પોઇન્ટ વધી 85265 અને નિફ્ટી 48 પોઇન્ટ સુધરી 26033 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 85,487 થી 84,949 હતી. સતત બીજા દિવસે આઈટી શેરમાં લેવાલીથી માર્કેટ સુધર્યું છે.

  • Dec 04, 2025 14:30 IST

    Realme P4x 5G ભારતમાં લોન્ચ, 7000mAh બેટરી અને રિવર્સ ચાર્જિંગ જેવા ફીચર્સ, કિંમત દરેકને પોસાય એટલી

    Realme P4x 5G Launched in India : રિયલમી પી4એક્સ 5જી સ્માર્ટફોનમાં ભારતમાં 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનમાં 7000mAh બેટરી છે, જે બેટરી બાયપાસ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ...વધુ વાંચો

  • Dec 04, 2025 13:58 IST

    પાવરફુલ 8300mAh બેટરી સાથે OnePlus Ace 6T લોન્ચ, વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી, જાણો કિંમત અને ફીચર્સ

    OnePlus Ace 6T Launched in China : વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોન 8300mAh બેટરી, 50MP કેમેરા, નવી સ્નેપડ્રેગન 8 સિરીઝ ચિપસેટ સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP66, IP68, IP69 અને IP69K રેટિંગ ધરાવે છે. જાણો OnePlus સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ ...વધુ વાંચો

  • Dec 04, 2025 10:35 IST

    હીરો મોટોકોર્પ શેર ભાવ ઐતિહાસિક ટોચ પર

    હીરો મોટોકોર્પ કંપનીનો શેર ભાવ 2 ટકા ઉછળી 6351 રૂપિયા બોલાયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. બુધવારના બંધ ભાવ 6211 સામે હીરો મોટોકોર્પનો શેર 6213 રૂપિયા ફ્લેટ ખુલ્યો હતો. જો કે ત્યાર બાદ 2 ટકા જેટલો વધી શેર 6351 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. 7 એપ્રિલ, 2025ના રોજ શેર 3322 રૂપિયાની વર્ષની નીચી સપાટીએ હતો. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 280 પોઇન્ટ વધીને 61870 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓટો ઇન્ડેક્સના 15 માંથી 10 શેર વધ્યા છે.

  • Dec 04, 2025 10:29 IST

    ડોલર સામે રૂપિયો 90.43 ઓલટાઇમ લો, 2025માં 4 ટકા તૂટ્યો

    ડોલર સામે રૂપિયો સતત નવી નીચી સપાટી બનાવી રહ્યો છે. ગુરુવારે કરન્સી માર્કેટમાં 1 ડોલરનો ભાવ 90.41 રૂપિયા બોલાયો છે, જે નવો રેકોર્ડ નીચો ભાવ છે. બુધવારે 90.29 નીચી સપાટી બનાવ્યા બાદ 32 પૈસા ઘટીને 90.19 બંધ થયો હતો. વિદેશી રોકાણકારોની શેરબજારમાં વેચવાલી અને યુએસ ભારત વેપાર સોદામાં વિલંબથી ડોલર સામે રૂપિયા પર દબાણ વધ્યું છે. વર્ષ 2025માં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 4 ટકા જેટલુ ઘટી ગયું છે.

  • Dec 04, 2025 10:13 IST

    શેરબજાર રિકવર, સેન્સેક્સ 150 પોઇન્ટ મજબૂત, નિફ્ટી 26000 ઉપર

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ નીચા મથાળેથી રિકવર થયા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,106 લેવલથી સાધારણ ઘટીને 84,987 ખુલ્યો હતો. આઈટી અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં નીચા ભાવે લેવાલી નીકળતા શેરબજાર સુધર્યું છે. સેન્સેક્સ 150 પોઇન્ટ સુધરીને 85250 ઉપર ટ્રેડિંગ કરી રહ્યું છે. તો એનએસઇ નિફ્ટી 25,981 ફ્લેટ ખુલ્યા બાદ 40 પોઇન્ટના સુધારે 26000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે.

બિઝનેસ શેર બજાર