Share Market News: શેરબજારમાં 1000 પોઇન્ટની અફરાતફરી બાદ સેન્સેક્સ ફરી ઘટીને બંધ

Share Market Today News Highlight : સેન્સેક્ 250 પોઇન્ટ અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટી બંધ થયા છે. અમેરિકા ભારત વેપાર સોદા વિશે અનિશ્ચિતતા અને ડોનાલ્ડ ટ્રમ્પની વધુ ટેરિફ લાદવાની ધમકીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight In Gujarati : શેરબજારમાં વોલેટાઇલ ટ્રેન્ડના લીધે સેન્સેક્સ નિફ્ટી ફરી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટી 83,627 બંધ થયો છે. સેન્સેક્સ 84,258 થી 83,262 હતી, એટલે કે ઇન્ટ્રા ડે 1000 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટના ઘટાડે 25,732 બંધ થયો હતો. અમેરિકા ભારત વેપાર સોદા વિશે અનિશ્ચિતતા અને ડોનાલ્ડ ટ્રમ્પની વધુ ટેરિફ લાદવાની ધમકીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

Advertisment

શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા આજે ફરી સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83878 સામે 200 પોઇન્ટ વધીને 84,079 ખુલ્યો હતો. જો કે આઈટી અને રિલાયન્સ જેવા હેવીવેઇ્ટસ શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી 170 પોઇન્ટ જેટલો ઘટીને 84000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે. એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધીને 25,897 ખુલ્યો હતો, જો કે ત્યાર બાદ 52 પોઇન્ટ ઘટીને 25800 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે.  

રિલાયન્સ અને લાર્સન શેર તૂટ્યા

આજે બ્લુચીપ શેરમાં વેચવાલીથી રિલાયન્સ, એચસીએલ ટેક અને લાર્સન શેર ઘટ્યા હતા. લાર્સન ટુબ્રો લિમિટેડનો શેર 2 ટકા, ટ્રેન્ટ 1.4 ટકા, રિલાયન્સ 1.2 ટકા, એચસીએલ અને મહિન્દ્રા મહિન્દ્રા 1 - 1 ટકા ઘટાડે ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. નિફ્ટી આઈટી, મિડકેપ અને ઓટો શેરમાં પણ ઘટ્યા છે.

  • Jan 13, 2026 16:27 IST

    સ્મોલકેપ સુધર્યો, મિડકેપ ઘટ્યો

    વોલેટાઇલ માર્કેટમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 227 પોઇન્ટ સુધર્યો હતો જ્યારે મિડકેપ 74 પોઇન્ટ ઘટીને બંધ થયો હતો. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 389 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 436 પોઇન્ટ, ઓટો 230 પોઇન્ટ ઘટ્યા હતા. તો મેટલ, આઈટી ઇન્ડેક્સ વધ્યા હતા. બીએસઇની માર્કેટકેપ 467.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Jan 13, 2026 16:24 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    શેરબજારમાં મંદીના ટ્રેન્ડથી સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 20 શેર ઘટ્યા હતા. જેમા ટ્રેન્ટ 3.4 ટકા, લાર્સન સવા 3 ટકા, રિલાયન્સ 2.2 ટકા, ઇન્ડિગો 2 ટકા અને મારૂતિ સુઝુકી 1.2 ટકા ઘટીને બંધ થયા હતા. તો બીજી બાજુ ટોપ 5 ગેઇનર શેરમાં ઇટરનલ સવા 3 ટકા, ટેક મહિન્દ્રા 1.7 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.6 ટકા, એસબીઆઈ 1.3 ટકા, ટીસીએસ 1 ટકા સુધર્યા હતા.

  • Advertisment
  • Jan 13, 2026 16:23 IST

    સેન્સેક્સ 250 પોઇન્ટ અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટીને બંધ

    શેરબજારમાં વોલેટાઇલ ટ્રેન્ડના લીધે સેન્સેક્સ નિફ્ટી ફરી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટી 83,627 બંધ થયો છે. સેન્સેક્સ 84,258 થી 83,262 હતી, એટલે કે ઇન્ટ્રા ડે 1000 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટના ઘટાડે 25,732 બંધ થયો હતો.

  • Jan 13, 2026 09:41 IST

    રિલાયન્સ અને લાર્સન શેર તૂટ્યા

    આજે બ્લુચીપ શેરમાં વેચવાલીથી રિલાયન્સ, એચસીએલ ટેક અને લાર્સન શેર ઘટ્યા હતા. લાર્સન ટુબ્રો લિમિટેડનો શેર 2 ટકા, ટ્રેન્ટ 1.4 ટકા, રિલાયન્સ 1.2 ટકા, એચસીએલ અને મહિન્દ્રા મહિન્દ્રા 1 - 1 ટકા ઘટાડે ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. નિફ્ટી આઈટી, મિડકેપ અને ઓટો શેરમાં પણ ઘટ્યા છે.

  • Jan 13, 2026 09:39 IST

    સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ઘટ્યા

    શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા આજે ફરી સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83878 સામે 200 પોઇન્ટ વધીને 84,079 ખુલ્યો હતો. જો કે આઈટી અને રિલાયન્સ જેવા હેવીવેઇ્ટસ શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી 170 પોઇન્ટ જેટલો ઘટીને 84000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે. એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધીને 25,897 ખુલ્યો હતો, જો કે ત્યાર બાદ 52 પોઇન્ટ ઘટીને 25800 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે.

શેર બજાર બિઝનેસ