Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર

Share Market News: સેન્સેક્સ 418 પોઇન્ટ વધી 81000 ઉપર બંધ, મિડકેપ અને સ્મોલકેપ ઉછળ્યા

Share Market Today News Highlight: સોમવારે સેન્સેક્સ 418 પોઇન્ટ અને નિફ્ટી 157 પોઇન્ટ વધીને બંધ થયા છે. બોર્ડર માર્કેટમાં તેજી રહેતા બીએસઇ સ્મોલકેપ 396 પોઇન્ટ અને મિડકેપ 503 પોઇન્ટ ઉછળ્યો છે. રોકાણકારોને 4.3 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

Written byAjay Saroya

Share Market Today News Highlight: સોમવારે સેન્સેક્સ 418 પોઇન્ટ અને નિફ્ટી 157 પોઇન્ટ વધીને બંધ થયા છે. બોર્ડર માર્કેટમાં તેજી રહેતા બીએસઇ સ્મોલકેપ 396 પોઇન્ટ અને મિડકેપ 503 પોઇન્ટ ઉછળ્યો છે. રોકાણકારોને 4.3 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

author-image
Ajay Saroya
04 Aug 2025 09:34 IST
પર અપડેટ કર્યું 04 Aug 2025 16:28 IST

Follow Us

New Update
bombay stock exchange | BSE | BSE Sensex | Indian Share Market | Indian stock exchange | bse building | BSE Market cap | Indian Stock Market

BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Live Update: શેરબજારમા રિકવરીના માહોલ વચ્ચે સોમવાર સેન્સેક્સ 418 પોઇન્ટ વધી 81018 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 157 પોઇન્ટ વધી 24722 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 80500 થી 81093 રેન્જમાં રહ્યો હતો. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી જોવા મળી હતી. બેંક શેરમાં ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ થયું છે. મેટલ, રિયલ્ટી, ઓટો ઇન્ડેક્સમાં તેજી આવી છે.

Advertisment

સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મિશ્ર સંકેત વચ્ચે વધીને ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80599 સામે લ166 પોઇન્ટના સુધારે આજે 80765 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24565 સામે આજે 24596 ખુલ્યો હતો. સેન્સેક્સ 250 પોઇન્ટ વધીને 80850 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક, સ્મોલકેપ અને મિડકેપ,કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યરેબલ્સ શેરમાં નીચા મથાળેથી લેવાલી નીકળી છે.

જથી RBI ધિરાણનીતિ બેઠક શરૂ, બુધવારે સમીક્ષા જાહેર થશે

આજથી આરબીઆઈની 3 દિવસીય ધિરાણનીતિની બેઠક શરૂ થઇ ગઇ છે. રિઝર્વ બેંકની ધિરાણનીતિ બેઠકના પરિણામ 6 ઓગસ્ટે જાહેર થશે. આ વખતે પણ આરબીઆઈ વ્યાજદર ઘટાડી લોન ધારકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા રાખવાામાં આવી રહી છે.

ડોલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત ખુલ્યો

સોમવારે ડોલર સામે રૂપિયો 28 પૈસા વધી 87.24 ખુલ્યો છે. શુક્રવારે રૂપિયો 87.52 બંધ થયો હતો.

Advertisment
  • Aug 04, 2025 16:11 IST

    રોકણકારોને 4.3 લાખ કરોડની કમાણી

    શેરજબારમાં સુધારાના પગલે બીએસઇ પર 2286 શેર વધીને જ્યારે 1847 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. સોમવારે બીએસઇની માર્કેટ વધીને 448.82 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 444.52 લાખ કરોડ રૂપિયા હતી. આમ શેરબજારના રોકાણકારોને 4.3 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.



  • Aug 04, 2025 16:07 IST

    સેન્સેક્સ 418 પોઇન્ટ વધી 81000 ઉપર બંધ, મિડકેપ અને સ્મોલકેપ ઉછળ્યા

    શેરબજારમા રિકવરીના માહોલ વચ્ચે સોમવાર સેન્સેક્સ 418 પોઇન્ટ વધી 81018 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 157 પોઇન્ટ વધી 24722 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 80500 થી 81093 રેન્જમાં રહ્યો હતો. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી જોવા મળી હતી. બેંક શેરમાં ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ થયું છે. મેટલ, રિયલ્ટી, ઓટો ઇન્ડેક્સમાં તેજી આવી છે.



  • Aug 04, 2025 13:22 IST

    સેન્સેક્સ ઇન્ટ્રા ડે તળિયેથી 500 પોઇન્ટ વધ્યો

    શેરબજારમાં સુધારો ટકી રહેતા સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપાટીને કુદાવી ગયા હતા. ટાટા ગ્રૂપ અને આઈટી સ્ટોક મજબૂત થતા ઇન્ટ્રા ડે તળિયેથી 500 પોઇન્ટ ઉછળી સેન્સેક્સ 81000 લેવલ કુદાવ ગયો હતો. નિફ્ટી 130 પોઇન્ટ વધી 24700 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.



  • Aug 04, 2025 11:17 IST

    raksha bandhan 2025 : રક્ષાબંધન પર બહેનને આપો બજેટફ્રેન્ડલી પણ શાનદાર ગિફ્ટ, બહેન ચોક્કસ ખુશ થઈ જશે

    Raksha bandhan 2025 best gift under 5000 rs in gujarati : જો તમે એવી ગિફ્ટ શોધી રહ્યા છો જે શાનદાર હોય અને બજેટમાં પણ હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ 5,000 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ આ શાનદાર ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ...સંપૂર્ણ માહિતી



  • Aug 04, 2025 10:35 IST

    IPO News: JSW સિમેન્ટ સહિત 11 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, 14 કંપનીના શેર લિસ્ટિંગ થશે

    IPO Open And Share Listing This Week : 4 ઓગસ્ટથી શરૂ થયેલા નવા સપ્તાહમાં JSW સિમેન્ટ, ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ અને હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 11 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલશે. ઉપરાંત 14 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. ...સંપૂર્ણ વાંચો



  • Aug 04, 2025 09:41 IST

    ડોલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત ખુલ્યો

    સોમવારે ડોલર સામે રૂપિયો 28 પૈસા વધી 87.24 ખુલ્યો છે. શુક્રવારે રૂપિયો 87.52 બંધ થયો હતો.



  • Aug 04, 2025 09:40 IST

    આજથી RBI ધિરાણનીતિ બેઠક શરૂ, બુધવારે સમીક્ષા જાહેર થશે

    આજથી આરબીઆઈની 3 દિવસીય ધિરાણનીતિની બેઠક શરૂ થઇ ગઇ છે. રિઝર્વ બેંકની ધિરાણનીતિ બેઠકના પરિણામ 6 ઓગસ્ટે જાહેર થશે. આ વખતે પણ આરબીઆઈ વ્યાજદર ઘટાડી લોન ધારકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા રાખવાામાં આવી રહી છે.



  • Aug 04, 2025 09:35 IST

    સેન્સેક્સ 250 પોઇન્ટ વધ્યો

    સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મિશ્ર સંકેત વચ્ચે વધીને ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80599 સામે લ166 પોઇન્ટના સુધારે આજે 80765 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24565 સામે આજે 24596 ખુલ્યો હતો. સેન્સેક્સ 220 પોઇન્ટ વધીને 80820 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક, સ્મોલકેપ અને મિડકેપ,કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યરેબલ્સ શેરમાં નીચા મથાળેથી લેવાલી નીકળી છે.



આરબીઆઇ બિઝનેસ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!