/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Share-Market-Down-2.jpg)
Bombay Stock Exchange : ભારતીય શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ.
Share Market News Today Updates: શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ થયું છે. જૂન સીરિઝની આરંભ સેન્સેક્સ નિફ્ટીમાં નેગેટિવ ઓપનિંગ સાથે થઇ હતી. સેન્સેક્સ ઘટીને ખુલ્યા બાદ રેન્જ બાઉન્ડ 81698 થી 81286 ટ્રેડિંગ બાદ 182 પોઇન્ટ ઘટી 81451 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 83 પોઇન્ટ ઘટીને 24750 લેવલ પર બંધ થયો છે. બેંક નિફ્ટી 203 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 432 પોઇન્ટ તૂટ્યો હતો. આજના ઘટાડા પાછળા આઈટી શેરની વેચવાલી જવાબદાર હતી.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે પણ ઘટીને ખુલ્યા છે. એશિયન બજારોના નબળ સંકેત સાથે જૂન સીરિઝની શરૂઆત થઇ છે. અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મામલે રાહત આપતા પ્રતિબંધના નિર્ણયને હાલ યુએસ ફેડરલ કોર્ટે હંગામી ધોરણે સ્થગિત કર્યું છે. એમસીએક્સ વાયદામાં સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે.
શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીની સુસ્ત શરૂઆત
શુક્રવારે સેન્સેક્સ પાછલા બંધ 81633 સામે 170 પોઇન્ટ જેટલો ઘટીને આજે 81465 ખુલ્યો હતો. ત્યાર પછી 40 પોઇન્ટની નરમાઇમાં 81600 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 100 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેક કરી રહ્યો છે, જેની અસર સ્ટોક માર્કેટ પણ અંડર પ્રેશર હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24833 સામે આજે 24812 ખુલ્યો હતો. ઘટાડે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે.
આઈટી શેરમાં વેચવાલી
આઈટી શેરમાં વેચવાલીથી સ્ટોક માર્કેટ પણ દબાણ હેઠળ હતું. સેન્સેક્સના ટોપ 5 લૂઝરમાં ઇન્ફોસિસ 1.9 ટકા, ટેક મહિન્દ્રા સવા ટકા, એચસીએલ 1 ટકા, ભારતી એરટેલ અને ઈન્ડસઇન્ડ બેંક શેર અડધાથી ઓછા ઘટ્યા હતા. તો બીજી બાજુ અદાણી પોર્ટ્સ શેર 1.3 ટકા, લાર્સન, ઝોમેટો, નેસ્લે અને સનફાર્માના શેર 1 થી અડધા ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.
F&Oમાં નવા 9 શેરની એન્ટ્રી
શેરબજારમાં આજથી જૂન સીરિઝ ફ્યૂચર કોન્ટ્રાક્ટની શરૂઆત થઇ છે. ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં બ્લૂસ્ટાર, બીડીએલ, ફોર્ટિસ, મઝગાંવ ડોક સહિત નવા 9 શેરની એન્ટ્રી થઇ છે. આ સાથે F&Oમાં સામેલ શેરની સંખ્યા વધીને 220 થઇ ગઇ છે.
- May 30, 2025 16:20 IST
સેન્સેક્સના ટોપ 5 લૂઝર સ્ટોક
આજે સેન્સેક્સના 30 માંથી 24 શેર ઘટીને બંધ થયા હતા. જેમા ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ, એનટીપીસી અને ઇન્ફોસિસના શેર 1.5 થી 1.8 ટકા સુધી ઘટ્યા હતા. તો બીજી બાજુ ઝોમેટોનો શેર 4.6 ટકા વધીને ટોપ ગેઇનર બન્યો હતો. એનએસઇ નિફ્ટી 50 બેન્ચમાર્કના 50 માંથી 42 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ 444.19 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- May 30, 2025 16:15 IST
સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ, આઈટી શેરમાં વેચવાલી
શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ થયું છે. જૂન સીરિઝની આરંભ સેન્સેક્સ નિફ્ટીમાં નેગેટિવ ઓપનિંગ સાથે થઇ હતી. સેન્સેક્સ ઘટીને ખુલ્યા બાદ રેન્જ બાઉન્ડ 81698 થી 81286 ટ્રેડિંગ બાદ 182 પોઇન્ટ ઘટી 81451 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 83 પોઇન્ટ ઘટીને 24750 લેવલ પર બંધ થયો છે. બેંક નિફ્ટી 203 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 432 પોઇન્ટ તૂટ્યો હતો. આજના ઘટાડા પાછળા આઈટી શેરની વેચવાલી જવાબદાર હતી.
- May 30, 2025 12:01 IST
Cheap 5G smartphones : નવો સસ્તો ફોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ રહ્યા ₹15000 થી ઓછી કિંમતના ટોપ સ્માર્ટફોન
5G smartphone under 15000 : ગ્રાહકોને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ₹15,000 થી ઓછી કિંમતે બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવાની એક શ્રેષ્ઠ તક મળી રહી છે. અહીં જાણો ટોચના ડીલ્સની યાદી વિશે. ...બધું જ વાંચો

- May 30, 2025 11:58 IST
સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટી 81450 નીચે, આઈટી શેરમાં ટ્રમ્પ ટેરિફનો ભય
શેરબજારમાં નરમાઇ યથાવત છે. સેન્સેક્સ ઘટાડે ખુલ્યા બાદ આઈટી શેરમાં વેચવાલીના દબાણથી 250 પોઇન્ટથી વધુ તૂટી નીચમાં 81286 સુધી ઘટ્યો હતો. હાલ 220 પોઇન્ટના ઘટાડે 91420 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફ યથાવત રાખવાના યુએસ કોર્ટના આદેશથી આઈટી શેરમાં પેનિક સેલિંગ જોવા મળ્યું છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિત મોટાભાગના આઈટી શેર ઘટ્યા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ તૂટ્યો છે.
- May 30, 2025 09:59 IST
F&Oમાં નવા 9 શેરની એન્ટ્રી
શેરબજારમાં આજથી જૂન સીરિઝ ફ્યૂચર કોન્ટ્રાક્ટની શરૂઆત થઇ છે. ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં બ્લૂસ્ટાર, બીડીએલ, ફોર્ટિસ, મઝગાંવ ડોક સહિત નવા 9 શેરની એન્ટ્રી થઇ છે. આ સાથે F&Oમાં સામેલ શેરની સંખ્યા વધીને 220 થઇ ગઇ છે.
- May 30, 2025 09:50 IST
આઈટી શેરમાં વેચવાલી
આઈટી શેરમાં વેચવાલીથી સ્ટોક માર્કેટ પણ દબાણ હેઠળ હતું. સેન્સેક્સના ટોપ 5 લૂઝરમાં ઇન્ફોસિસ 1.9 ટકા, ટેક મહિન્દ્રા સવા ટકા, એચસીએલ 1 ટકા, ભારતી એરટેલ અને ઈન્ડસઇન્ડ બેંક શેર અડધાથી ઓછા ઘટ્યા હતા. તો બીજી બાજુ અદાણી પોર્ટ્સ શેર 1.3 ટકા, લાર્સન, ઝોમેટો, નેસ્લે અને સનફાર્માના શેર 1 થી અડધા ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.
- May 30, 2025 09:50 IST
શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીની સુસ્ત શરૂઆત
શુક્રવારે સેન્સેક્સ પાછલા બંધ 81633 સામે 170 પોઇન્ટ જેટલો ઘટીને આજે 81465 ખુલ્યો હતો. ત્યાર પછી 40 પોઇન્ટની નરમાઇમાં 81600 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 100 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેક કરી રહ્યો છે, જેની અસર સ્ટોક માર્કેટ પણ અંડર પ્રેશર હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24833 સામે આજે 24812 ખુલ્યો હતો. ઘટાડે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us