Share Market News Live: સેન્સક્સ 400 પોઇન્ટ મજબૂત ખુલ્યો, એશિયન બજારોમાં પણ સુધારો

Share Market Crash Today News Live In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે. ક્રૂડ ઓઇલના ભાવ 85 ડોલરની સપાટી કુદાવી ગયા છે. ડોલર સામે રૂપિયો નવી ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market News Today Live In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધના ઓછાયા વચ્ચે ગુરુવાર ભારતીય શેરબજાર 3 દિવસ બાદ સુધારે ખુલ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 400 પોઇન્ટ વધીને 79,530 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 135 પોઇન્ટની મજબૂતીમાં 24,615 ખુલ્યો હતો. આજે એશિયન બજારો પણ મજબૂત ખુલ્યા હતા.

Advertisment

શેરબજારમાં ભારે અફરાતફરી મચશે, India VIX ઇન્ડેક્સ 50 ટકા વધ્યો

ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે, અને તેનાથી સેન્સેક્સ નિફ્ટી પણ બચી શકાય છે. ભારતના શેરબજારમાં પણ મોટા કડાકા બોલાય છે અને આગામી સમયમાં મંદી ગંભીર બનાવાના એંધાણ છ. ઈન્ડિયા વીઆઈએસ ઇન્ડેક્સ છેલ્લા બે સેશનમાં 50 ટકાથી વધુ વધ્યો છે. વોલટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા સતત બીજા દિવસે વધીને બુધવારે 23.41 થયો હતો, જે 9 મે 2025 પછીની સૌથી ઉંચી સપાટી છે. India VIX ઇન્ડેક્સનું વધવું શેરબજારમાં મોટી અફરાતફરીના સંકત આપે છે.

એશિયન બજારો રિકવર, જાપાન નિક્કેઇ 900 પોઇન્ટ ઉછળ્યો

ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે આજે એશિયન શેરબજારો રિકવર મોડમાં હતા. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 900 પોઇન્ટ અને તાઇવાન શેરબજાર 700 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. તમામ એશિયન બજારો વધ્યા હતા. હોંગકોંગ,કોરિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયાના શેરબજારો પણ 100 થી 300 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.

  • Mar 05, 2026 09:30 IST

બિઝનેસ Investment ઈરાન ઈઝરાયલ યુદ્ધ