Share Market Live: સેન્સેક્સ 230 પોઇન્ટ વધીને ખુલ્યો, IT શેર રિકવર

Share Market Today News Live Update In Gujarati : એશિયન બજારોના મજબૂત ટ્રેન્ડ અને એફઆઈઆઈની સતત બીજા દિવસે ખરીદીથી સેન્સેક્સ નિફ્ટી મક્કમ છે. આઈટી શેરમાં રિકવર થયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Up | Share Market News | Stock Market

Share Market News : શેરબજાર સમાચાર Photograph: (Freepik)

Share Market Today News Live Update In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મજબૂત સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 230 પોઇન્ટ વધીને 83,969 ખુલ્યો હતો. નિફ્ટી 52 પોઇન્ટ વધી 25,873 ખુલ્યો હતો. વિદેશી રોકાણકારોની સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં લેવાલીથી સેન્ટિમેન્ટ મજબૂત થયું છે. એશિયન શેરબજારો પણ ઉછાળે ટ્રેડિંગ કરી રહ્યા હતા.

Advertisment

આઈટી શેર રિકવર, HCL ટેક ટોપ ગેઇનર

આઈટી અને ટેક શેરમાં રિકવરીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વધ્યો છે. બે દિવસની મંદી બાદ એચસીએલ ટેક સવા ટકા, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રાના શેર 1 ટકા વધ્યા હતા.

સોના ચાંદીમાં ટ્રેડિંગ સસ્તુ થયું, MCX અને NSE એ વધારાનું માર્જિન હટાવ્યું

સોના ચાંદીના વાયદામાં ટ્રેડિંગ આજથી સસ્તું થયું છે. એમસીએક્સ અને એનએસઇ એ સોના ચાંદી ફ્યૂચર કોન્ટ્રાક્ટ પર એડિશનલ માર્જિન 19 ફેબ્રુઆરીથી હટાવી લીધું છે. એમસીએક્સ એ ચાલુ મહિનાની શરૂઆતમાં તમામ ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં 3 ટકા અને તમામ ચાંદી વાયદા કોન્ટ્રાક્ટમાં 7 ટકા એડિશનલ માર્જિન લાદયું હતું. હવે આ એડિશનલ માર્જિન સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવ્યું છે. તેવી જ રીતે એનએસઇ પણ ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ પરથી 3 ટકા સિલ્વર ફ્યૂચર કોન્ટ્રાક્ટ પરથી 7 ટકા એડિશનલ માર્જિન આજથી રદ કર્યું છે.  

Advertisment
  • Feb 19, 2026 09:42 IST

  • Feb 19, 2026 09:37 IST

    આઈટી શેર રિકવર, HCL ટેક ટોપ ગેઇનર

    આઈટી અને ટેક શેરમાં રિકવરીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વધ્યો છે. બે દિવસની મંદી બાદ એચસીએલ ટેક સવા ટકા, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રાના શેર 1 ટકા વધ્યા હતા.

  • Feb 19, 2026 09:35 IST

    સેન્સેક્સ 230 પોઇન્ટ વધીને ખુલ્યો

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મજબૂત સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 230 પોઇન્ટ વધીને 83,969 ખુલ્યો હતો. નિફ્ટી 52 પોઇન્ટ વધી 25,873 ખુલ્યો હતો. વિદેશી રોકાણકારોની સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં લેવાલીથી સેન્ટિમેન્ટ મજબૂત થયું છે. એશિયન શેરબજારો પણ ઉછાળે ટ્રેડિંગ કરી રહ્યા હતા.

બિઝનેસ શેર બજાર