Share Market Crash:સેન્સેક્સ 77 પોઇન્ટ ઘટી બંધ, મીડકેપ સ્મોલકેપ શેર વધ્યા, ટાટા ગ્રૂપ શેરમાં તૂટ્યા

Share Market Today News Update: સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટી વધઘટ બાદ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના બ્લુ ચીપ સ્ટોકમાં ટાટા ગ્રૂપના શેર સૌથી વધુ તૂટ્યા હતા. મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા હતા.

Share Market Today News Update: સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટી વધઘટ બાદ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના બ્લુ ચીપ સ્ટોકમાં ટાટા ગ્રૂપના શેર સૌથી વધુ તૂટ્યા હતા. મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash | stock market crash

Share Market Crash : શેરબજારમાં કડાકો. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Share Market Today News Update: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટી વધઘટ બાદ સાધારણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 77 પોઇન્ટ ઘટી 81373 બંધ થયો છે. સેન્સેક્સ આજે 80654 ઇન્ટ્રા-ડે બોટમથી 81474 સુધી ઉછળ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 34 પોઇન્ટ ઘટીને 24716 બંધ થયો છે. આજે બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા જ્યારે બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ વધ્યા હતા.

Advertisment

શેરબજારમા સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પહેલા જ દિવસે મોટા કડાકા સાથે ખુલ્યા છે. માર્કેટ ખુલ્યા બાદ જ સેન્સેક્સમાં 700 પોઇન્ટ અને નિફ્ટીમાં 200 પોઇન્ટથી વધુ ઘટાડો નોંધાયો છે. એશિયન શેરબજારની નકારાત્મક શરૂઆતથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ માર્કેટ અંડર પ્રેશર રહેવાના સંકેત મળ્યા હતા.

સેન્સેક્સમાં 700 પોઇન્ટ ઘટી 81000 નીચે, નિફ્ટીમા 200 પોઇન્ટનો કડાકો

સેન્સેક્સ પાછલા 81451 સામે 200 પોઇન્ટથી વધુ ઘટાડે આજે 81214 ખુલ્યો હતો. આઈટી અને મેટલ શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 720 પોઇન્ટથી વધુ તૂટી 81000નું સપોર્ટ લેવલ તોડી નીચમાં 80654 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24750 સામે આજે 24669 ખુલ્યો હતો અને 200 પોઇન્ટથી વધુ તૂટી 24526 સુધી ઘટ્યો હતો.

લીલા હોટેલનો શેર 6 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, રોકાણકારો નિરાશ

લીલા હોટેલના શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. 2 જૂને શેર બીએસઇ પર આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 435 રૂપિયાની સામે 6.55 ટકાના ડિસ્કાઉન્ટે 406.50 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. તો એનએસઇ પર શેર 6.67 ટકાના ડિસ્કાઉન્ટે 406 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો છે. કંપનીએ આઈપીઓ દ્વારા 3500 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા, જેમા 2500 કરોડ રૂપિયના નવા શેર જારી કર્યા હતા.

Advertisment
  • Jun 02, 2025 16:18 IST

    ટાટા ગ્રૂપ શેરમાં વેચવાલી

    આજે સેન્સેક્સના 30 માંથી 17 શેર ઘટ્યા હતા. જેમા ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાયટન અને એચડીએફસી બેંક શેર 1 થી દોઢ ટકા ઘટીને ટોપ 5 લૂઝર શેર હતા. આજે બીએસઇની કુલ માર્કેટકેપ 445.50 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Jun 02, 2025 16:13 IST

    સેન્સેક્સ 77 પોઇન્ટ ઘટી બંધ, મીડકેપ સ્મોલકેપ શેર વધ્યા

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટી વધઘટ બાદ સાધારણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 77 પોઇન્ટ ઘટી 81373 બંધ થયો છે. સેન્સેક્સ આજે 80654 ઇન્ટ્રા-ડે બોટમથી 81474 સુધી ઉછળ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 34 પોઇન્ટ ઘટીને 24716 બંધ થયો છે. આજે બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા જ્યારે બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ વધ્યા હતા.

  • Jun 02, 2025 12:10 IST

    લીલા હોટેલનો શેર 6 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, રોકાણકારો નિરાશ

    લીલા હોટેલના શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. 2 જૂને શેર બીએસઇ પર આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 435 રૂપિયાની સામે 6.55 ટકાના ડિસ્કાઉન્ટે 406.50 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. તો એનએસઇ પર શેર 6.67 ટકાના ડિસ્કાઉન્ટે 406 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો છે. કંપનીએ આઈપીઓ દ્વારા 3500 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા, જેમા 2500 કરોડ રૂપિયના નવા શેર જારી કર્યા હતા..

  • Jun 02, 2025 10:00 IST

    IPO: 2 જૂનથી શરૂ સપ્તાહમાં માત્ર 1 આઈપીઓ ખુલશે, લીલા હોટોલ્સ અને Scoda Tubes સહિત 9 શેર લિસ્ટિંગ થશે

    IPO And Share Listing This Week: શેરબજાર સાથે આઈપીઓ પણ સુસ્ત રહેવાનું છે. 2 જૂનથી શરૂ થયેલા સપ્તાહમાં માત્ર 1 આઈપીઓ ખુલવાનો છે. તો બીજી બાજુ લીલા હોટેલ્સ અને સ્કોડા ટ્યૂબ સહિત 9 કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. ...વધુ વાંચો

  • Jun 02, 2025 09:56 IST

    સેન્સેક્સમાં 700 પોઇન્ટ ઘટી 81000 નીચે, નિફ્ટીમા 200 પોઇન્ટનો કડાકો

    સેન્સેક્સ પાછલા 81451 સામે 200 પોઇન્ટથી વધુ ઘટાડે આજે 81214 ખુલ્યો હતો. આઈટી અને મેટલ શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 720 પોઇન્ટથી વધુ તૂટી 81000નું સપોર્ટ લેવલ તોડી નીચમાં 80654 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24750 સામે આજે 24669 ખુલ્યો હતો અને 200 પોઇન્ટથી વધુ તૂટી 24526 સુધી ઘટ્યો હતો.

સોનું ચાંદી બિઝનેસ શેર બજાર