Share Market News Live : સેન્સેક્સ 500 પોઇન્ટ બાઉન્સ, IT શેરમાં રિકવરીથી બજારને સપોર્ટ

Share Market Today News Live In Gujarati : સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. નીચા ભાવે આઈટી શેરમાં રિકવરી જોવા મળી છે. ટીસીએસ અઢી ટકાથી વધુ ઉછળ્યો છે.

Share Market Today News Live In Gujarati : સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. નીચા ભાવે આઈટી શેરમાં રિકવરી જોવા મળી છે. ટીસીએસ અઢી ટકાથી વધુ ઉછળ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Live In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ 305 પોઇન્ટ વધી 82,530 ખુલ્યો હતો. આઈટી શેરમાં રિકવરીથી બજારને મોટો સપોર્ટ મળ્યો અને ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉછળીને 82770 લેવલ ક્રોસ કર્યું હતું. એનએસઇ નિફ્ટી 88 પોઇન્ટ વધી 25,512 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 125 પોઇન્ટની મજબૂતી સાથે 25,581 ટ્રેડિંગ કરી રહ્યો છે.

Advertisment

TCS અઢી ટકા સુધર્યો, IT શેરમાં રિકવરીથી બજારને સપોર્ટ 

આઈટી શેરમાં નીચા ભાવ ખરીદીથી IT અને ટેકનોલોજી શેર સુધર્યા છે સાથે સાથે બજારને પણ મોટો સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી સ્ટોક ટેક મહિન્દ્રા 2.7 ટકા, ટીસીએસ અઢી ટકા, એચસીએલ ટેક 2.4 ટકા, ઇન્ફોસિસ બે ટકા આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 850 પોઇન્ટ વધ્યો છે.

અમેરિકાએ ભારતની સોલાર કંપનીઓ પર તોતિંગ 126 ટકા ટેરિફ લાદયો

અમેરિકાએ ભારતની સોલાર કંપનીઓને મોટો ઝટકો આપતા 125 ટકાનો તોતિંગ ટેરિફ લાદયો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સોલાર સેલ અને સોલાર પેનલ પર કાઉન્ટરવેલિંગ ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને લાઓસથી આવતી સોલાર પ્રોડક્ટ ઉપર આવો ટેરિફ વસૂલવામાં આવશે.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી ફેક્ટ શીટ મુજબ ભારતની સોલાર પ્રોડક્ટ પર કૂલ 125.87 ટકા, ઇન્ડોનેશિયા પર 104.38 ટકા અને લાઓસ પર 80.67 ટકા ટેરિફ લાદી છે. પાછલા વર્ષે અમેરિકાની સોલાર કંપનીઓએ દાખલ કરેલી અરજી બાદ આ નિર્ણય લેવાયો છે. અમેરિકાની સરકારનું કહેવું છે કે, આ દેશોની કંપનીઓને સરકાર સબસિડીનો લાભ આપે છે, જેનાથી યુએસની કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.  

Advertisment
  • Feb 25, 2026 09:30 IST

    અમેરિકાએ ભારતની સોલાર કંપનીઓ પર તોતિંગ 126 ટકા ટેરિફ લાદયો

    અમેરિકાએ ભારતની સોલાર કંપનીઓને મોટો ઝટકો આપતા 125 ટકાનો તોતિંગ ટેરિફ લાદયો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સોલાર સેલ અને સોલાર પેનલ પર કાઉન્ટરવેલિંગ ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને લાઓસથી આવતી સોલાર પ્રોડક્ટ ઉપર આવો ટેરિફ વસૂલવામાં આવશે. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી ફેક્ટ શીટ મુજબ ભારતની સોલાર પ્રોડક્ટ પર કૂલ 125.87 ટકા, ઇન્ડોનેશિયા પર 104.38 ટકા અને લાઓસ પર 80.67 ટકા ટેરિફ લાદી છે. પાછલા વર્ષે અમેરિકાની સોલાર કંપનીઓએ દાખલ કરેલી અરજી બાદ આ નિર્ણય લેવાયો છે. અમેરિકાની સરકારનું કહેવું છે કે, આ દેશોની કંપનીઓને સરકાર સબસિડીનો લાભ આપે છે, જેનાથી યુએસની કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.  

  • Feb 25, 2026 09:25 IST

    TCS અઢી ટકા સુધર્યો, IT શેરમાં રિકવરીથી બજારને સપોર્ટ 

    આઈટી શેરમાં નીચા ભાવ ખરીદીથી IT અને ટેકનોલોજી શેર સુધર્યા છે સાથે સાથે બજારને પણ મોટો સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી સ્ટોક ટેક મહિન્દ્રા 2.7 ટકા, ટીસીએસ અઢી ટકા, એચસીએલ ટેક 2.4 ટકા, ઇન્ફોસિસ બે ટકા આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 850 પોઇન્ટ વધ્યો છે.

  • Feb 25, 2026 09:23 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ રિકરવ, નિફ્ટી 130 પોઇન્ટ મજબૂત

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ 305 પોઇન્ટ વધી 82,530 ખુલ્યો હતો. આઈટી શેરમાં રિકવરીથી બજારને મોટો સપોર્ટ મળ્યો અને ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉછળીને 82770 લેવલ ક્રોસ કર્યું હતું. એનએસઇ નિફ્ટી 88 પોઇન્ટ વધી 25,512 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 125 પોઇન્ટની મજબૂતી સાથે 25,581 ટ્રેડિંગ કરી રહ્યો છે.

શેર બજાર બિઝનેસ