Share Market News: સેન્સેક્સ 368 પોઇન્ટ ઘટ્યો, બેંક શેરમાં ભારે વેચવાલી

Share Market Today News Highlight : શેરબજારમાં મંગળવારે ભારે વધઘટ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. બેંક, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેલ્સ ઇન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યા હતા.

Share Market Today News Highlight : શેરબજારમાં મંગળવારે ભારે વધઘટ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. બેંક, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેલ્સ ઇન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
BSE | share market | stock market | Bombay Stock Exchange

BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Highlight : શેરબજારમાં તીવ્ર વધઘટ બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 368 પોઇન્ટ ઘટી 80,235 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 80997 ટોચથી ઘટી 80164 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટ ઘટી 24487 બંધ થયો હતો. મંગળવારે બેંક શેરમાં ભારે વેચવાલીના પગલે બેંક નિફ્ટી 467 પોઇન્ટ તૂટ્યો છે. મિડકેપ દબાણ હેઠળ હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 505 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 299 પોઇન્ટ તૂટ્ય હતા.

Advertisment

સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા બાદ એકંદરે વધીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંદ 80,604 થી નીચા ગેપમાં 80,508 ખુલ્યો હતો. જો કે ટાટા ગ્રૂપના શેરમાં સુધારાથી માર્કેટને સપોર્ટ મળ્યો અને સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધી 80770 લેવલે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,585 થી ઘટીને આજે 24,563 લેવલે ખુલ્યો હતો. હાલ નિફ્ટી 50 પોઇન્ટ જેટલો વધીને 24630 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

Regaal Resources IPO : આજે રીગાલ રિસોર્સિસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો

રીગાલ રિસોર્સિસ આઈપીઓ આજે 12 ઓગસ્ટે ખુલ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 96-102 રૂપિયા છે અને લોટ સાઈઝ 144 શેર છે. કંપની મકાઈ આધારિત સ્ટાર્ચ અને સ્પેશિયાલિટી સ્ટાર્ચ ઉત્પાદનો બનાવે છે. ૩૦૬ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ આઈપીઓનું કદ કુલ 306 કરોડ રૂપિયા છે, જેમા 210 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટીમાંથી અને 96 કરોડ રૂપિયા OFS દ્વારા એકત્ર કરવામાં આવશે. આઈપીઓ 14 ઓગસ્ટે બંધ થયા બાદ શેર લિસ્ટિંગ 20 ઓગસ્ટના રોજ BSE, NSE પર થશે.

Advertisment
  • Aug 12, 2025 16:24 IST

    સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લૂઝર શેર

    સેન્સેક્સના 30 માંથી 19 બ્લુચીપ શેર ઘટ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેરમાં બજાજ ફાઈનાન્સ 2.9 ટકા, ટ્રેન્ટ 1.4 ટકા, એચયુએલ અને એચડીએફસી બેંક 1.3 ટકા અને ઇટરનલ 1.1 ટકા ઘટ્યા હતા. તો ટોપ 5 ગેઇનર શેરમાં મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા મહિન્દ્રા, એનટીપીસી અને ટાટા સ્ટીલના શેર 1 થી 2 ટકા જેટલા વધ્યા હતા.

  • Aug 12, 2025 16:22 IST

    માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ પછી માર્કેટકેપ ઘટી

    મંગળવારે શેરબજારની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. બીએસઇ 2068 શેર વધીને જ્યારે 1973 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ ઘટીને 443.30 લાખ કરોડ થઇ હતી, જે આગલા દિવસે 444.13 લાખ કરોડ રૂપિયા હતી.

  • Aug 12, 2025 16:18 IST

    બેંક નિફ્ટી અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ જબરદસ્ત ઘટ્યા

    મંગળવારે બેંક શેરમાં ભારે વેચવાલીના પગલે બેંક નિફ્ટી 467 પોઇન્ટ તૂટ્યો છે. મિડકેપ દબાણ હેઠળ હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 505 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 299 પોઇન્ટ તૂટ્ય હતા.

  • Aug 12, 2025 16:17 IST

    સેન્સેક્સ 368 પોઇન્ટ, નિફટી 98 પોઇન્ટ ઘટ્યા

    શેરબજારમાં તીવ્ર વધઘટ બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 368 પોઇન્ટ ઘટી 80,235 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 80997 ટોચથી ઘટી 80164 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટ ઘટી 24487 બંધ થયો હતો.

  • Aug 12, 2025 13:21 IST

    સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટોચથી 600 પોઇન્ટ તૂટ્યો, બેંક શેરમાં વેચવાલી

    શેરબજારમાં ભારે અફરાતફરીનો માહોલ છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ વધીને 80997 ની ટોચી સુધી પહોંચ્યો હતો. જો કે ઉંચા મથાળે વેચવાલીથી માર્કેટ ટોચથી 600 પોઇન્ટ જેટલો ઘટી 80398 થયો હતો. હાલ સેન્સેક્સ 80530 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 24702 ટોચથી ઘટીને નીચામાં 24530 સુધી ગયો હતો. આજે બેંક અને ફાઇનાન્સ શેર તૂટ્યા છે તો બીજી બાજુ આઈટી શેર વધ્યા છે.

  • Aug 12, 2025 09:46 IST

    Regaal Resources IPO : આજે રીગાલ રિસોર્સિસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો

    રીગાલ રિસોર્સિસ આઈપીઓ આજે 12 ઓગસ્ટે ખુલ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 96-102 રૂપિયા છે અને લોટ સાઈઝ 144 શેર છે. કંપની મકાઈ આધારિત સ્ટાર્ચ અને સ્પેશિયાલિટી સ્ટાર્ચ ઉત્પાદનો બનાવે છે. ૩૦૬ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ આઈપીઓનું કદ કુલ 306 કરોડ રૂપિયા છે, જેમા 210 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટીમાંથી અને 96 કરોડ રૂપિયા OFS દ્વારા એકત્ર કરવામાં આવશે. આઈપીઓ 14 ઓગસ્ટે બંધ થયા બાદ શેર લિસ્ટિંગ 20 ઓગસ્ટના રોજ BSE, NSE પર થશે.

  • Aug 12, 2025 09:46 IST

    સેન્સેક્સ 150 પોઇન્ટ મજબૂત, આઈટી શેરમાં તેજી

    સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા બાદ એકંદરે વધીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંદ 80,604 થી નીચા ગેપમાં 80,508 ખુલ્યો હતો. જો કે ટાટા ગ્રૂપના શેરમાં સુધારાથી માર્કેટને સપોર્ટ મળ્યો અને સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધી 80770 લેવલે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,585 થી ઘટીને આજે 24,563 લેવલે ખુલ્યો હતો. હાલ નિફ્ટી 50 પોઇન્ટ જેટલો વધીને 24630 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

બિઝનેસ શેર બજાર