Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

Share Market News : નિફ્ટી એ બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો

Share Market Today News Highlight : સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો 85,762 બંધ થયો હતો. તો નિફ્ટીએ ઇન્ટ્રા ડે 26,340 રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યું હતું. બીએસઇની માર્કેટકેપ 481.24 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી છે.

Written byAjay Saroya

Share Market Today News Highlight : સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો 85,762 બંધ થયો હતો. તો નિફ્ટીએ ઇન્ટ્રા ડે 26,340 રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યું હતું. બીએસઇની માર્કેટકેપ 481.24 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી છે.

author-image
Ajay Saroya
02 Jan 2026 09:45 IST
પર અપડેટ કર્યું 02 Jan 2026 16:43 IST

Follow Us

New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : શેરબજારમાં લાર્જકેપ શેરમાં સુધારો આગળ વધતા નિફ્ટી ઇન્ટ્રા ડે નવી ઉંચાઇ પર પહોંચ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો 85,762 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 181 પોઇન્ટ વધી 26328 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી 26,340 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. આજે FMCG સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઉછાળે બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ 481.24 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા હતા, જેને એશિયન માર્કેટની તેજીનો સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ પાછલા બંધ 85,188 લેવલથી 70 પોઇન્ટ વધી 85,259 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઉછળી 85500 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,155 ખુલ્યો હતો. શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડથી નિફ્ટી 65 પોઇન્ટ વધી 26200 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.

ITC શેર 4 ટકાથી વધુ તૂટ્યો, FMCG ઇન્ડેક્સ તૂટ્યો

આઈટીસી શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. શુક્રવારે આઈટીસી શેર 1 ટકાના ઘટાડે 360 રૂપિયા ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી શેર 4 ટકાથી વધુ તૂટ્યો અને ઓપનિંગ સેશનમાં જ 345 રૂપિયાના તળિયે ગયો હતો. સિગારેટ સહિત વિવિધ તમાકુની પેદાશો પર ટેક્સ વધવાની અટકળોના પગલે આઈટીસી સહિત ઘણી એફએમસીજી કંપનીઓના શેર તૂટ્યા છે. ગુરુવારે આઈટીસી શેરમા 9 ટકાનો કડાકો બોલાયો હતો. આજે બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ 220 પોઇન્ટ કે 1.1 ટકાથી વધુ ઘટ્યા છે.

  • Jan 02, 2026 16:43 IST

    FMCG સિવાય તમામ ઇન્ડેક્સ તેજીમાં, BSE Mcap ₹ 481.24 લાખ કરોડની ટોચે

    ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ 457 પોઇન્ટ અને સ્મોલકેપ 404 પોઇન્ટ વધ્યા હતા. એફએમસીજીના 221 પોઇન્ટના ઘટાડાને બાદ કરતા તમામ સેક્ટરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. જેમાં ઓટો, બેંકેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ ઇન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. બીએસઇની માર્કેટકેપ 481.24 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી છે. 



  • Jan 02, 2026 16:36 IST

    શેરબજારમાં ઉછાળાના 6 કારણ

    1. વૈશ્વિક શેરબજારના મજબૂત સંકેત
    2. લાર્જ કેપ શેરમાં જંગી ખરીદી
    3. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી
    4. ડોલર સામે રૂપિયામાં મજબૂતી
    5. ઓટો શેરમાં તેજી
    6. બેંક શેરમાં નીચા ભાવ ખરીદી



  • Advertisment
  • Jan 02, 2026 16:35 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    શેરબજારમાં રિકવરી મોડ વચ્ચે સેન્સેક્સના 30 માંથી 25 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા એનટીપીસી 4.7 ટકા, ટ્રેન્ટ 2.6 ટકા, બજાજ ફાઈનાન્સ 1.9 ટકા, પાવરગ્રીડ 1.6 ટકા અને એસબીઆઈ દોઢ ટકા વધ્યો હતો. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં આઈટીસી 3.8 ટકા, કોટક બેંક 1 ટકા, એક્સિસ બેંક, ભારતી એરટેલ અને ઈન્ડિગોના શેર અડધા ટકા આસપાસ નરમ હતા. 



  • Jan 02, 2026 16:33 IST

    નિફ્ટી એ બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો

    શેરબજારમાં લાર્જકેપ શેરમાં સુધારો આગળ વધતા નિફ્ટી ઇન્ટ્રા ડે નવી ઉંચાઇ પર પહોંચ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 573 પોઇન્ટ વધ્યો 85,762 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 181 પોઇન્ટ વધી 26328 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી 26,340 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. 



  • Jan 02, 2026 09:51 IST

    ITC શેર 4 ટકાથી વધુ તૂટ્યો, FMCG ઇન્ડેક્સ તૂટ્યો

    આઈટીસી શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. શુક્રવારે આઈટીસી શેર 1 ટકાના ઘટાડે 360 રૂપિયા ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી શેર 4 ટકાથી વધુ તૂટ્યો અને ઓપનિંગ સેશનમાં જ 345 રૂપિયાના તળિયે ગયો હતો. સિગારેટ સહિત વિવિધ તમાકુની પેદાશો પર ટેક્સ વધવાની અટકળોના પગલે આઈટીસી સહિત ઘણી એફએમસીજી કંપનીઓના શેર તૂટ્યા છે. ગુરુવારે આઈટીસી શેરમા 9 ટકાનો કડાકો બોલાયો હતો. આજે બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ 220 પોઇન્ટ કે 1.1 ટકાથી વધુ ઘટ્યા છે.



  • Jan 02, 2026 09:46 IST

    સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 26200 પાર

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા હતા, જેને એશિયન માર્કેટની તેજીનો સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ પાછલા બંધ 85,188 લેવલથી 70 પોઇન્ટ વધી 85,259 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઉછળી 85400 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,155 ખુલ્યો હતો. શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડથી નિફ્ટી 65 પોઇન્ટ વધી 26200 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.



બિઝનેસ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!