/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/stock-market-down.jpg)
શેર બજારમાં કડાકો પ્રતિકાત્મક તસવીર (ફોટો ક્રેડિટ ફ્રિપીક)
Multibaggers Stocks news, મલ્ટિબેગર સ્ટોક્સ : શેરબજાર હાલમાં છેલ્લા પાંચેક મહિનાથી ભારે ઉપર નીચે થઇ રહ્યું છે. શેર બજારમાં હાલના કરેક્શનથી મોટા મલ્ટિબેગર્સના વળતર ઉપર પણ અસર પડી છે. બજારમાં આવા ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ છે, જે છેલ્લા 3 મહિનામાં 18 થી 38 ટકા ઘટ્યા છે. જ્યારે 3 વર્ષમાં આ શેર પરનું વળતર 110 થી 190 ટકા રહ્યું છે. Screener.in પરના વર્તમાન ડેટાને ટાંકીને, અમે અહીં આવા 8 શેર વિશે માહિતી આપી છે. અહીં અમે એવા શેરો પસંદ કર્યા છે જેમનું માર્કેટ કેપ ₹ 10 હજાર કરોડ કે તેથી વધુ છે.
મલ્ટિબેગર સ્ટોક એટલે શું?
મલ્ટિબેગર સ્ટોક એ એવા શેર છે જે બજાર કરતાં એકંદરે ઝડપી વધે છે અને વધુ રિટર્ન આપે છે. આ પ્રકારના સ્ટોક્સ તમારા ઇન્વેસ્ટમેન્ટને ઘણીવાર ઝડપથી મોટું કરે છે. સંપત્તિ બનાવવાનો આ એક શ્રેષ્ઠ રીત તરીકે પણ માનવામાં આવે છે.
મલ્ટિબેગર શેર 18 થી 38 ટકા ઘટ્યા
ઘણા મલ્ટિબેગર શેર ઘટ્યા છે. પરંતુ અહીં એવા 8 મલ્ટિબેગર સ્ટોક્સ વિશે વાત છે જેમનું માર્કેટકેપ ₹ 10 હજાર કરોડ કરતાં વધુ છે. આવા મલ્ટિબેગર શેરમાં છેલ્લા 3 મહિનામાં 18 થી 38 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર (ભારત)
3 વર્ષમાં વળતર: 189.53 %
3 મહિનામાં ઘટાડો: -18.67
CMP: ₹ 400
P/E: 75.04
માર્કેટ કેપ: ₹ 11999.13 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.02%
જીઇ વર્નોવા ટી એન્ડ ડી
3 વર્ષમાં વળતર: 150%
3મહિનામાં ઘટાડો: -26.85 %
CMP: ₹ 1440.60
P/E: 75.55
માર્કેટ કેપ: ₹ 36886.58 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.14 %
જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ
3 વર્ષમાં વળતર: 149.32 %
3 મહિનામાં ઘટાડો: -22%
CMP: ₹ 149.45
P/E: 18.06
માર્કેટ કેપ: ₹ 13634.19 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.00%
આઇનોક્સ વિન્ડ એનર્જી
3 વર્ષનું વળતર: 135.56 %
3 મહિનાનો ઘટાડો: -17.98 %
CMP: ₹ 8839.50
P/E: 105.86
માર્કેટ કેપ: ₹ 10649.45 કરોડ
ડિવિડન્ડ ઉપજ: 0.00%
રેલ વિકાસ
3 વર્ષનું વળતર: 118.47 %
3 મહિનાનો ઘટાડો: -25.53 %
CMP: ₹ 335.55
P/E: 56.00
માર્કેટ કેપ: ₹ 69962.85 કરોડ
ડિવિડન્ડ ઉપજ: 0.61 %
ન્યુલેન્ડ લેબ્સ
3 વર્ષમાં વળતર: 115.25 %
3 મહિનામાં ઘટાડો: -28.14 %
CMP: ₹ 11976.55
P/E: 64.04
માર્કેટ કેપ: ₹ 15365.80 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.11 %
અપાર ઇન્ડસ્ટ્રીઝ
3 વર્ષમાં વળતર: 109.30 %
3 મહિનામાં ઘટાડો: -38.51 %
CMP: ₹ 5800
P/E: 28.85
માર્કેટ કેપ: ₹ 23297.62 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.11 %
કોચીન શિપયાર્ડ
3 વર્ષમાં વળતર: 106.23 %
3 મહિનામાં ઘટાડો: -18.22 %
CMP: ₹ 1307
P/E: 41.77
માર્કેટ કેપ: ₹ 34384 કરોડ
ડિવિડન્ડ યીલ્ડ: 0.73 %
ભારત અને યૂએસ બજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમાં તાજેતરમાં વર્ષ 2025 નો સૌથી મોટી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારમાં પણ સેન્સેક્સ અને નિફ્ટી પોઇન્ટમાં વધઘટ જોવા મળી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us