Tata Sierra Price: ટાટા સિએરા કારની કિંમત જાહેર, બેઝ મોડલ 11.49 લાખથી શરૂ, જાણો તમામ વેરિયન્ટ, ફીચર્સ અને એન્જિન

Tata Sierra Price List 2025: ટાટા મોટર્સ દ્વાર ટાટા સિએરા એસયુવી કારની કિંમત જાહેર કરવામાં આવી છે. જેમા ટોપ ટોચના બે વેરિઅન્ટ (Complete and Completeed+) ની કિંમત પાછળથી જાહેર કરવામાં આવશે.

Tata Sierra Price List 2025: ટાટા મોટર્સ દ્વાર ટાટા સિએરા એસયુવી કારની કિંમત જાહેર કરવામાં આવી છે. જેમા ટોપ ટોચના બે વેરિઅન્ટ (Complete and Completeed+) ની કિંમત પાછળથી જાહેર કરવામાં આવશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tata Sierra Launch | Tata Sierra Price | New Tata Sierra 2025

Tata Sierra Launch Price : ટાટા સિએરા (Photo @TataMotors_Cars)

Tata Sierra Price List 2025: ટાટા મોટર્સે તેની આઇકોનિક એસયુવી ટાટા સિએરા 2025ની કિંમત જાહેર કરી છે. કંપનીએ તેના મોટાભાગના વેરિઅન્ટની કિંમતો જાહેર કરી છે, જ્યારે ટોચના બે વેરિઅન્ટ્સ (Accomplished और Accomplished+) ની કિંમતો હજી જાહેર કરવામાં આવી નથી. ટાટા સિએરાને કંપની દ્વારા કર્વ (Curvv) અને હેરિયર (Harrier) ની વચ્ચેની પોઝિશન આપી છે.

Advertisment

ટાટા સિએરની સ્પર્ધા હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા હાઇરાઇડર, હોન્ડા એલિવેટ, ફોક્સવેગન ટાઇગુન, સ્કોડા કુશાક અને એમજી એસ્ટર જેવી દમદાર એસયુવી સાથે છે.

Tata Sierra Price 2025: ટાટા સિએર કિંમત વેરિઅન્ટ મુજબ (એક્સ શોરૂમ, દિલ્હી)

ટાટા સિએરાની એક્સ-શોરૂમ કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 18.49 લાખ રૂપિયા પહોંચે છે.

Advertisment

પેટ્રોલ વેરિઅન્ટ

એંજિનગીયરબોક્સSmart+PurePure+AdventureAdventure+
1.5 લિટર NA પેટ્રોલMT11.4912.9914.4915.2915.99
1.5 લિટર NA પેટ્રોલDCA14.4915.9916.79
૧.૫ લિટર ટર્બો પેટ્રોલAT17.99

ડીઝલ વેરિયન્ટ

એન્જિન ગીયરબોક્સSmart+PurePure+AdventureAdventure+
1.5 લિટર ટર્બો ડીઝલ MT12.9914.4915.9916.4917.19
1.5 લિટર ટર્બો ડીઝલ AT15.9917.4918.49

Accomplished અને Accomplished+ વેરિયન્ટની કિંમત હજી સુધી જાહેર કરી નથી.

Tata Sierra Variants 2025: કુલ 7 ટ્રિમ

ટાટા સિએરા એસયુવી 7 વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે:

  • Smart+
  • Pure
  • Pure+
  • Adventure
  • Adventure+
  • Accomplished
  • Accomplished+

Tata Sierra Engine and Powertrain Options

ટાટા સિએરાને કુલ 3 એન્જિન વિકલ્પો મળે છે:

  • 1.5 લિટર NA પેટ્રોલ એિન્જન – 106hp
  • ગિયરબોક્સ: MT અને DCA
  • 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન – 160hp
  • ગિયરબોક્સ: ઓટોમેટિક
  • 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન – 118hp
  • ગિયરબોક્સ: MT અને ઓટોમેટિક

Tata Sierra Features: વેરિયન્ટ અનુસાર ફીચર્સ

Smart+ માં મળે છે : LED DRLs અને LED ટેલ લેમ્પ

  • Push Button Start
  • Rear AC Vents
  • 17 ઇંચ વ્હીલ્સ
  • Four Disc Brakes
  • Electronic Parking Brake + Auto Hold

Pure અને Pure+ માં વધારાના ફીચર્સ :

  • Panoramic Sunroof
  • 10-इंच Touchscreen Infotainment
  • Cruise Control
  • Wireless Android Auto / Apple CarPlay
  • Auto Headlamps
  • Rain Sensing Wipers
  • Dual-Zone Climate Control

Adventure અને Adventure+ ફીચર્સ :

  • 18 ઇંચ એલોય વ્હીલ્સ
  • 360 Degree Camera
  • Terrain Modes
  • મોટું Digital Instrument Cluster
  • Leatherette Upholstery
  • ઘણા વધારાના Comfort અને Safety ફીચર્સ

Tata Sierra Colour Options : ટાટા સિએર કલર ઓપ્શન

ટાટા સિએર એસયુવી 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

  • પ્રિસ્ટીન વ્હાઇટ
  • પ્યોર ગ્રે
  • કૂર્ગ ક્લાઉડ
  • મુન્નાર મિસ્ટ
  • બંગાળ રૂજ
  • અંડમાન એડવેન્ચર
  • તમામ રંગ તમામ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે નહીં.

Tata Sierra vs હરિફ એસયુવી કાર

ટાટા સિએરાનો મુકાબલા હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર, હોન્ડા એલિવેટ, ફોક્સવેગન ટાઇગુન, સ્કોડા કુશાક, એમજી એસ્ટર જેવી એસયુવી કાર સાથે છે.

ટાટા ગ્રુપ Auto news બિઝનેસ