એમેઝોન સેલમાં ફક્ત 7,999 રુપિયામાં ખરીદો દમદાર 5G સ્માર્ટફોન, જુઓ બેસ્ટ ડીલ્સ

Amazon Black Friday Sale 2025 : એમેઝોન બ્લેક ફ્રાઇડે સેલ 2025 લાઇવ થઈ ગયો છે અને સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ સેલમાં ત્રણ Redmi ફોન 10,000 રુપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે, જેમાંથી બે 5G છે

Amazon Black Friday Sale 2025 : એમેઝોન બ્લેક ફ્રાઇડે સેલ 2025 લાઇવ થઈ ગયો છે અને સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ સેલમાં ત્રણ Redmi ફોન 10,000 રુપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે, જેમાંથી બે 5G છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Redmi A4 5G

એમેઝોન બ્લેક ફ્રાઇડે સેલ 2025 લાઇવ થઈ ગયો છે અને સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે (Express Image/Redmi)

Amazon Black Friday Sale 2025 : એમેઝોન બ્લેક ફ્રાઇડે સેલ 2025 લાઇવ થઈ ગયો છે અને સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. જો તમે પણ 10,000 રુપિયાથી ઓછી કિંમતે 5G ફોન ખરીદવા માંગતા હો અને તે પણ Redmi માંથી તો આ સેલમાં તમારા માટે ઘણું બધું છે. આ સેલમાં ત્રણ Redmi ફોન 10,000 રુપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે, જેમાંથી બે 5G છે. અહીં અમે તમને Amazon બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન ઉપલબ્ધ Redmi ડીલ્સ વિશે જણાવી રહ્યા છીએ.

Advertisment

રેડમી A4 5G

સેલમાં Redmi A4 5G ફોન ઓફર પછી 7,999 રુપિયાની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.88-ઇંચની મોટો ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5160mAh બેટરી છે. ફોનમાં Snapdragon 4s Gen 2 પ્રોસેસર છે.

રેડમી A5

સેલમાં Redmi A5 ઓફર પછી 6,499 રુપિયાની અસરકારક કિંમતે વેચાણમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.88-ઇંચનો મોટો ડિસ્પ્લે, 32-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 5200mAh બેટરી છે. તેમાં ઓક્ટા-કોર પ્રોસેસર છે.

આ પણ વાંચો -  40,000 રૂપિયાથી ઓછી કિંમતે iPhone 16 ખરીદવાની તક! જાણો શું છે શાનદાર ઓફર

Advertisment

રેડમી 14C 5G

સેલમાં Redmi 14C 5G ફોન ઓફર પછી 8,999 રૂપિયાની પ્રભાવી કિંમતે મળી રહ્યો છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.88-ઇંચની મોટી ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5160mAh બેટરી છે. ફોન સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર પેક કરે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G