વોટ્સએપ પર Meta AI થી બનાવો દિવાળી શુભકામના સ્ટીકર અને ઇમેજ, પરિવાર અને મિત્રોને મોકલો

Diwali 2025 : Meta AI સિવાય તમે ChatGPT, Microsoft Bing અને Google Gemini જેવા અન્ય લોકપ્રિય એઆઈ ટૂલ્સમાંથી દિવાળી સ્પેશ્યલ મેસેજ ક્રિએટ કરી શકો છો

Written by Ashish Goyal
Updated : October 15, 2025 18:35 IST
વોટ્સએપ પર Meta AI થી બનાવો દિવાળી શુભકામના સ્ટીકર અને ઇમેજ, પરિવાર અને મિત્રોને મોકલો
મેટા એઆઈ દ્વારા યુઝર્સ મિત્રો અને પરિવાર સાથે શેર કરવા માટે દિવાળી ફોટા અને સ્ટિકર્સ બનાવી શકે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Diwali 2025 : દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને હવે વર્ષના આ સૌથી મોટા તહેવારને થોડા દિવસો જ બાકી છે. નવા એઆઈ ટૂલ્સ દિવાળીના અવસર પર કસ્ટમાઇઝ્ડ ડિજિટલ ક્રિએશન્સ સાથે લોકોને તેમના તહેવારના મેસેજને વધુ વિશેષ બનાવવામાં મદદ કરી રહ્યા છે. આ વર્ષે Meta AI, WhatsApp, Instagram અને Facebook જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. મેટા એઆઈ દ્વારા યુઝર્સ મિત્રો અને પરિવાર સાથે શેર કરવા માટે દિવાળી ફોટા અને સ્ટિકર્સ બનાવી શકે છે.

Meta AI સિવાય તમે ChatGPT, Microsoft Bing અને Google Gemini જેવા અન્ય લોકપ્રિય એઆઈ ટૂલ્સમાંથી દિવાળી સ્પેશ્યલ વ્યક્તિગત મેસેજ ક્રિએટ કરી શકો છો.

વોટ્સએપ પર દિવાળીની શુભેચ્છા માટે Meta AI નો ઉપયોગ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત

  • સૌ પ્રથમ તમારા ડિવાઇસ પર વોટ્સએપ ઓપન કરો,
  • આ પછી ‘Ask Meta AI or Search’ વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ Meta AI ચેટમાં જાઓ.
  • નવી ક્રિએશન બનાવવાનું શરૂ કરો
  • Meta AI માં Create કે Generate નો વિકલ્પ પસંદ કરો
  • અહીં તમે સ્ટીકર, ઇમેજ અથવા GIF પસંદ કરી શકો છો.

Text prompt ટાઇપ આવી રીતે કરો

  • “Beautiful Diwali greeting with diyas and fireworks”
  • “Cute Diwali sticker with cartoon diya and sweets”
  • તમારી પસંદગીના રંગો, ફોન્ટ્ અને સ્ટાઇલ પણ ઉમેરી શકો છો.
  • Meta AI થી ઇમેજ કે સ્ટિકર જનરેટ કરો
  • Generate કે Create બટન દબાવો
  • AI તમારા દ્વારા આપવામાં આવેલી Prompt પ્રમાણે ઇમેજ કે સ્ટિકર તૈયાર કરશે
  • ડાઉનલોડ કરો અને શેર કરો
  • એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઇમેજને સેવ કરો અથવા તેને સીધા WhatsApp માં શેર કરો.

તમે પરફેક્ટ દિવાળી થીમ ઇમેજ બનાવવા માટે નીચેના પ્રોમ્પ્ટનો ઉપયોગ કરી શકો છો.

દિવાળી સ્ટિકર માટે Prompts

“Cute cartoon diya with smiling face, colorful rangoli background, Diwali sticker style”

“Happy Diwali sticker with fireworks and sweets, cheerful cartoon design”

“Minimalist Diwali diya sticker with glowing light and festive vibes”

આ પણ વાંચો – મોટો G100 2025 થી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

દિવાળી ઇમેજ માટે Prompts

“Beautiful Diwali scene with family lighting diyas, colorful rangoli, warm festive lights”

“Luxurious Diwali celebration with sparkling fireworks, lanterns, and decorated home”

“Diwali festival night with temple in background, diyas glowing, traditional Indian attire”

દિવાળી શુભેચ્છાઓ સંદેશાઓ માટે Prompts

“Diwali greeting card design with message ‘Happy Diwali! Wishing you prosperity and happiness’ in elegant font, colorful fireworks background”

“Festive Diwali e-card with diyas, sweets, and Rangoli, text: ‘May your Diwali be bright and joyful’”

“Modern Diwali greeting image with neon lights, happy family, and message ‘Shubh Deepavali’”

WhatsApp પર Meta AI ની મદદથી દિવાળી wishes/ શુભેચ્છાઓ બનાવવાની રીત સરળ છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત.

  • WhatsApp પર Meta AI ખોલો
  • ચેટમાં Meta AI આયકન પર ટેપ કરો. ચેટમાં જાઓ.
  • તમારો મેસેજ બનાવવા માટે Prompt આપો
  • એઆઈને બતાવો કે તમારે શું જોઈએ છે

એઆઈના આ Prompt દ્વારા આવી રીતે જનરેટ કરો દિવાળી શુભેચ્છા સંદેશાઓ

“Diwali greeting card with text ‘Happy Diwali! Wishing you happiness and prosperity’ with diyas and fireworks”

“Festive Diwali greeting with family lighting diyas, text: ‘May your Diwali be full of joy and togetherness’”

“Cute Diwali sticker with cartoon diya and sweets, text: ‘Have a sparkling Diwali!’”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ