Updated Kiger And Triber : Renault એ શરૂ કરી BS6 Phase 2 વાળી Kiger And Triber ની ડિલિવરી, કિંમતની સાથે જાણો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન

Updated Kiger And Triber : અપડેટેડ કિગર અને ટ્રાઇબરએ પોતાના સેગ્મેન્ટમાં સૌથી ઓછી કિંમત વાળી કોમ્પએકટ એસયુવી અને એમપીવીમાં એક છે.

Updated Kiger And Triber : અપડેટેડ કિગર અને ટ્રાઇબરએ પોતાના સેગ્મેન્ટમાં સૌથી ઓછી કિંમત વાળી કોમ્પએકટ એસયુવી અને એમપીવીમાં એક છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Updated Kiger And Triber :

Renault એ શરૂ કરી BS6 Phase 2 વાળી Kiger And Triber ની ડિલિવરી, કિંમતની સાથે જાણો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન

Renault એ ભારતમાં BS6 ચરણના અનુરૂપ Kiger અને Triber મોડલ માટે ડિલિવરી શરૂ કરી દીધી છે. કમ્પનીએ આ દિવસોમાં એસયુવીમાં એન્જીનને અપડેટ કર્યા સિવાય બીજા બદલાવ કર્યા નથી. આ અહીં જાણો કે આ બંને વાહનોની કિંમતથી લઈને ફીચર્સ અને એન્જીન સુધીની કમ્પ્લીટ ડીટેલ,

Advertisment

Updated Kiger And Triber AMT Price :

રેનોએ અપડેટ કરેલ kiger ને 8.47 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે લોન્ચ કરી છે. તો Triber AMT વેરિએન્ટની શરૂઆતની કિંમત 8.12 લાખ રૂપિયા રાખી છે, આ કિંમત(એક્સ શોરૂમ, દિલ્હી) છે.

Renault Human First Program :

ફ્રાન્સિસ કાર નિર્માતા રેનોએ ભારતમાં પોતાની કાર માટે હ્યુમન ફર્સ્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રેનોલ્ટ ઇન્ડિયાના પ્રોડક્ટ લાઈનઅપને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ(ESP), હિલ સ્ટાર્ટ અસિસ્ટ(HSA), ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ(TCS) અને ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ(TPMS) જેવી ફેસ્ટી ફીચર્સ અર્પણ છે.

આ પણ વાંચો: Mark Zuckerberg On Apple’s Vision Pro : માર્ક ઝકરબર્ગ એપલના વિઝન પ્રોથી થયા અપ્રભાવિત, કહ્યું કે તે મેટા પ્લાનથી ઉત્સાહિત

Advertisment

Updated Kiger and Triber AMT Engine :

Renault Kiger ના એન્જીનની વાત કરીએ તો તેમાં સિલેન્ડર વાળા 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન અને 1.0 લીટર એનર્જી પેટ્રોલ એન્જીન અપાયું છે. આ એન્જીનની સાથે XTronic CVT કે 5 સ્પીડ easy-R AMT ટ્રાન્સમિશનને જોડ્યું છે, કંપની અનુસાર રેનો Kiger ને ગ્લોબલ NCAP દ્વારા એન્ડ્લ્ટ પેસેન્જરની સેફટી માટે 4 સ્ટાર સેફટી રેટિંગ મળી છે. kiger માં પ્રિ- ટેશનર અને લોડ લિમીટરની સાથે 4 ઍરબૅગ અને સીટ બેલ્ટ મળે છે.

આ પણ વાંચો: ઓછી જમીનમાં કરોડોની કમાણી? આ ખેતી કરી દો, સાત પેઢી તરી જશે, ગુજરાત સરકાર પણ કરશે મદદ

રેનો ટ્રાઈબરમાં મળતી એન્જીનની વાત કરીએ તો કમ્પનીએ તેમાં 1 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન અપાયું છે જે 3 સિલિન્ડર વાળા એન્જીન છે, આ એન્જીન 72ps ની પાવર અને 96 NM નું પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટીનો ઓપ્શન મળે છે. ટ્રાઈબરમાં પણ Kiger ની સમાન ફીચર્સ અને સેફટી ફીચર્સ પણ અપાયા છે. આ એમપીવીએ પણ ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર સેફટી રેટિંગ મળે છે. આ સિવાય તેમાં પોતાના સેગ્મેન્ટનું સૌથી મોટું 625 લીટરનું બુટ સ્પેસ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ