What’s app message yourself feature : meta ની માલિકી ધરાવતી મેસેજિંગ વોટસએપએ પોતાના યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. મેસેજ yourself feature હવે વોટસએપ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. નવા ફીચર્સ ની સાથે યુઝર પોતાની સાથેજ ચેટ કરી શકશે.
How to use the WhatsApp Message Yourself feature?
વૉટ્સએપમાં મેસેજ યોર સેલ્ફ ચલાવવા માટે સૌથી પહેલા વૉટ્સ એપ અપડેટ કરી લેવું. ગૂગલે પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર માં જઈને વૉટ્સએપ અપડેટ કરી શકાય છે.
ત્યાર બાદ વૉટ્સએપ ખોટીને નવું ચેટ ઓપન કરવું અને પછી તમને કોન્ટેક્ટસમાં નમ્બર દેખાવા લાગશે.
ત્યારબાદ પોતાનો નમ્બર સિલેક્ટ કરવો અને મેસેજ કરવો.
આ પણ વાંચો:
આ ફીચરની સાથે યુઝર્સ પોતાની સાથેજ નોટસ પણ શેયર કરી શકે છે. અને એપમાંજ ચેટથી મલ્ટમીડિયા ફાઈલ કે મેસેજને ફોરવર્ડ કરી શકો છો. આ સાથે જ વૉટ્સ એપ નોટ રેકોર્ડ કરીને મોકલુંએ વૉટ્સએપથી ફોટો ક્લિક કરી પોતાનેજ મોકલીને સેવ પણ કરી શકાય છે.
અહીં જણાવી દઈએ કે વૉટ્સ એપનું નવું ફીચરએ લોકોને ખુબજ કામ આવે છે જે વૉટ્સએપને નોટ એપની જેમ યુઝ કરે છે. વૉટ્સ એપને ડેક્સટોપ અને વેબ પર યુઝ પણ કરી શકાય છે અને યુઝર્સ પોતાનેજ કરેલા બધાજ મેસેજ બધીજ કનેકટેડ ડિવાઇસ પર જોઈ શકે છે.
તાજેતરમાં આવેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વૉટ્સએપ જલ્દી પોતાના યુઝર્સ માટે વોઇસ સ્ટેટ્સ, વેબ પર વોઇસ સ્ટેટ્સ (Voice Calls over the web) જેવા ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ બધા ફીચર્સને જલ્દી બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ થવાની આશા છે.