/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/adc-bank-recruitment-.jpg)
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક નોકરી
ADC bank Recruitment 2023, Bank Bharti, notification, jobs : બેંકમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિમિટેડે એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 10-10-2023 સુધી અરજી કરી શકે છે.
ADC bank recruitment 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, મહત્વની વિગતો
| સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિ. (ADC બેંક) |
| પોસ્ટ્સનું નામ | એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ |
| ખાલી જગ્યાઓ | જરૂરિયાત મુજબ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-10-2023 |
| અરજી મોડ | ઓનલાઇન, પોસ્ટ, રૂબરુ |
| ક્યાં અરજી કરવી | www.adcbank.coop |
ADC bank bharti 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, જગ્યાઓની વિગત
| પોસ્ટ્સ | ખાલી જગ્યા |
| એપ્રેન્ટીસ કારકુન | જરુરિયાત મુજબ |
| વરિષ્ઠ વ્યવસ્થાપક | 15 |
| સિનિયર મેનેજર લોન | 10 |
| મેનેજર | 15 |
| મેનેજર લોન | 10 |
| મેનેજર આઇટી | 10 |
| ડેપ્યુટી મેનેજર | 30 |
| ડેપ્યુટી મેનેજર લોન | 10 |
| ડેપ્યુટી મેનેજર આઈ.ટી | 15 |
| કુલ | 115થી વધુ (જરૂરિયાત પ્રમાણે ભરતી થશે) |
ADC bank bharti 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, નોટિફિકેશન
ADC બેંક એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી સહિતની માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
ADC bank jobs 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ADC bank jobs 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, પસંદગી પ્રક્રિયા
રસધરાવતા ઉમેદવારોની લેખીત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે ત્યારબાદ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ADC bank vacancy 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ અરજી કરતા પહેલા બેંકનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ. ઉમેદવારોએ પોતાના દસ્તાવેજો સાથે રૂબરૂ અરજી કરી શકે છે. અરજીને પોસ્ટ કરી શકે છે અને સંસ્થાની વેબસાઇટ પર ઓનલાઇન અરજી પણ કરી શકે છે.
ADC bank placement 2023 : અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, અરજી કરવાનું સરનામું
ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર
ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લિમિટેડ
ગાંધી બ્રીજ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ, અમદાવાદ- 380014


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us