Air India Recruitment 2023 : એર ઇન્ડિયા ગુજરાતમાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી, પોસ્ટ, લાયકાત, સહિતની સંપૂર્ણ વિગતો

Air India Recruitment, AI bharti 2023, notification, Walk-in-interview : એઆઈ એરપોર્ડ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ 61 જગ્યાઓ ઉપર સીધી ભરતીનું આયોજન કર્યું છે. વોક ઇન ઈન્ટરવ્યૂ માટે આગામી 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવશે.

Air India Recruitment, AI bharti 2023, notification, Walk-in-interview : એઆઈ એરપોર્ડ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ 61 જગ્યાઓ ઉપર સીધી ભરતીનું આયોજન કર્યું છે. વોક ઇન ઈન્ટરવ્યૂ માટે આગામી 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
AIR india recruitment | jobs news | Google news | career news

એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ ભરતી

Air India Recruitment, AI bharti 2023, notification, Walk-in-interview : સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એઆઈ એરપોર્ડ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ 61 જગ્યાઓ ઉપર સીધી ભરતીનું આયોજન કર્યું છે. વોક ઇન ઈન્ટરવ્યૂ માટે આગામી 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવશે.

ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આ સમાચાર ચોક્કસ વાંચવા.

Air India Recruitment 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, મહત્વની વિગતો

સંસ્થાએર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ (એર ઈન્ડિયા)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યાઓ61
નોકરી સ્થળગુજરાત
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ30-10-2023 થી 03-11-2023

Air India bharti 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટખાલી જગ્યા
ડ્યુટી મેનેજર - પેસેન્જર1
ડ્યુટી ઓફિસર - પેસેન્જર1
જુનિયર અધિકારી - ટેકનિકલ1
સિનિયર ગ્રાહક સેવા કાર્યકારી3
ગ્રાહક સેવા કાર્યકારી6
જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી12
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ3
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ3
યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર6
હેન્ડીમેન15
હેન્ડીવુમન16

Air India jobs 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સૂચનામાં ઉલ્લેખિત તારીખ અને સમયે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.

Air India jobs 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, નોટિફિકેશન

Air India jobs 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, જરૂરી વિગતો

ક્રમપોસ્ટવૉક-ઇન તારીખ અને સમયસ્થળ
1ડ્યુટી મેનેજર - પેસેન્જર30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
2ડ્યુટી ઓફિસર - પેસેન્જર30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
3જુનિયર અધિકારી - ટેકનિકલ30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
4Sr. ગ્રાહક સેવા કાર્યકારી30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
5ગ્રાહક સેવા કાર્યકારી30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
6જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી30.10.2023 અને 31.10.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
7Sr. રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ01.11.2023 અને 02.11.2023 અને 03.11.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
8રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ01.11.2023 અને 02.11.2023 અને 03.11.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
9યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર01.11.2023 અને 02.11.2023 અને 03.11.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
10હેન્ડીમેન01.11.2023 અને 02.11.2023 અને 03.11.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520
11હેન્ડીવુમન01.11.2023 અને 02.11.2023 અને 03.11.2023 (09:30 કલાકથી 12:30 કલાક)એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત -363520

Air India Recruitment 2023 : એર ઇન્ડિયા ગુજરાત ભરતી, શૈક્ષણિક લાયકાત

લાયકાત સરકારી ધારા ધોરણો મુજબ હોવી જોઈએ, વધુ શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

Advertisment
કરિયર ટીપ્સ રાજકોટ નોકરી કરિયર સરકારી નોકરી