AMC Bharti 2026 :અમદાવાદમાં 1.67 લાખ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો કોણ કરી શકશે અરજી ને કઈ છે છેલ્લી તારીખ?

Ahmedabad municipal corporation recruitment 2026 : અમદાવાદ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ahmedabad municipal corporation recruitment 2026 : અમદાવાદ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
ahmedabad jobs

અમદાવાદમાં નોકરીઓ Photograph: (freepik)

AMC Recruitment 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026: અમદાવાદમાં નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારા પગારની નોકરીઓ મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે AMC એ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

અમદાવાદ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

Ahmedabad Bharti 2026 ની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટવિવિધ
જગ્યા572
વય મર્યાદા30થી 37 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ23-1-2026
ક્યાં અરજી કરવીhttps://ahmedabadcity.gov.in/

અમદાવાદ ભરતી 2026 પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસ.સીટી ઈજનેર27
આસ.ઈજનેર71
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર474
કુલ572

શૈક્ષણિક લાયકાત

  • આસ.સીટી ઈજનેર- બી.ઈ. સિવિલ
  • આસ.ઈજનેર- બી.ઈ. સિવિલ
  • સહાયક ટેકનિકલ સુપરવાઈઝર- બી.ઈ.સિવિલ અથવા ડી.સી.ઈ.
Advertisment

વય મર્યાદા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોની 30થી 37 વર્ષ વચ્ચે વય મર્યાદા માંગી છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ મહત્તમ વય મર્યાદા છે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
આસ.સીટી ઈજનેર₹53,100-₹1,67,800
આસ.ઈજનેર₹44,900-₹1,42,400
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર₹40,800(પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ)

ભરતીનું નોટિફિકેશન

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

કેવી રીતે અરજી કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની
  • https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 23 જાન્યુઆરી 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
અમદાવાદ ભરતી નોકરી કરિયર